MARKET MONITOR FOR 17-9-2024

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Stocks in News: Shapoorji Pallonji Group company Afcons Infrastructure, gets SEBI nod for its ₹7,000 crore IPO

AFCON, THOMASCOOK, JKTYRE, SAMIL, SPICDEJET, RELINFRA, TARMAT, INDOCOUNT Ahmedabad, 17 september Firstsource: Company partners with Microsoft Azure OpenAI for digital transformation offerings (Positive) Globus Spirits: Company launches its first Single Malt Whisky under the brand DŌAAB India Craft Whisky (Positive) Strides Pharma Science: Company receives approval from U.S. FDA for generic antidepressant drug Fluoxetine. (Positive)…

Read More

NSE સામેનો સેબીમાં કેસ બંધ થતા આઇપીઓની ઝડપથી આવવાની આશા

 18% ઉછળ્યો BSEનો શેર, બીએસઇએ નવો 52 વીક હાઇ નોંધાવ્યો અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સ 97.84 પોઇન્ટ્સ, 0.12% વધી 82988.78 બંધ રહ્યો હતો. 83116.19ના ગત સપ્તાહે ગુરૂવારે જાવાયેલ હાઇને ક્રોસ કરીને સોમવારે 83184.34નો નવો રેકોર્ડ બન્યો હતો. સેન્સેક્સના 15 શેર વધ્યા અને 15 ઘટ્યા હતા. ટોપ ગેઇનર એનટીપીસી રૂ. 9.80, 2.44% સુધરી 411.05 બંધ રહ્યો…

Read More

IPOs THIS WEEK : 7 IPO, 13 લિસ્ટિંગ, 7 Allotment સાથે એક્શનથી ભરપૂર સપ્તાહ

અમદાવાદ , 16 સપ્ટેમ્બરઃદલાલ સ્ટ્રીટ એક IPO સપ્તાહ માટે તૈયાર છે જેમાં સાત નવા IPO પ્રાઇમરી બજારમાં આવવા માટે તૈયાર છે, 13 કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં આઇપીઓ યોજવા માટે તૈયાર છે, જેમાં મેઈનબોર્ડ અને SME સેગમેન્ટ બંને પર લિસ્ટિંગનો સમાવેશ થાય છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના ગયા સપ્તાહે રૂ. 3.23 લાખ કરોડના ઐતિહાસિક સાર્વજનિક સબ્સ્ક્રિપ્શનને કારણે બજારની…

Read More

ટોરેન્ટ પાવર 2030 સુધીમાં રિન્યુએબલ્સમાં રૂ. 64,000 કરોડના રોકાણ માટે પ્રતિબદ્ધ

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ યુટિલિટી પ્લેયર ટોરેન્ટ પાવરે 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટ RE-Invest માં 2030 સુધીમાં રૂ. 64,000 કરોડથી વધુના રોકાણ માટે પ્રતિબદ્ધ છે, જે સંભવિત રીતે 26,000 થી વધુ લોકો માટે રોજગારીનું સર્જન કરશે તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. કંપનીએ રૂ. 57,000 કરોડના રોકાણ પર 2030 સુધીમાં 10 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ…

Read More

અદાણી પાવર, અદાણી ગ્રીનના શેરમાં ઉછાળો

મુંબઇ, 16 સપ્ટેમ્બરઃ સોમવારે અદાણી ગ્રૂપની બે કંપનીઓએ મહારાષ્ટ્ર સ્ટેટ ડિસ્કોમ તરફથી 6,600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર અને થર્મલ પાવરના સપ્લાય માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) મેળવ્યાનું જણાવ્યું તે પછી અદાણી પાવર લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જીનો શેર લગભગ 8 ટકા વધ્યા હતા. અદાણી ગ્રીન એનર્જી ખાવડામાંથી 5 ગીગાવોટ (5,000 મેગાવોટ) સોલાર પાવર સપ્લાય કરવા માટે…

Read More

ભારે વોલ્યુમ વચ્ચે BSE 18% વધીને નવી ટોચે

મુંબઇ, 16 સપ્ટેમ્બરઃ સોમવારે બીએસઈનો શેર 17 ટકાથી વધુ વધીને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર રૂ. 3,448ની ઐતિહાસિક ટોચ પર પહોંચ્યો હતો, જે ઊંચા વોલ્યુમને કારણે ચાલ્યો હતો. દિવસમાં આ લખાય છે ત્યાં સુધીમાં, કંપનીના કુલ 33 લાખ શેરોએ BSE અને NSE પર સંયુક્ત રીતે હાથ બદલ્યા છે, જેની માસિક સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ આઠ લાખ…

Read More

બજાજ હાઉસિંગ IPO 135% પ્રિમિયમે લિસ્ટેડ

મુંબઇ, 16 સપ્ટેમ્બરઃ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઇપીઓએ ધમાકેદાર લિસ્ટિંગ સાથે સોમવાર, 16 સપ્ટેમ્બરના રોજ શેરબજારોમાં મજબૂત શરૂઆત કરી હતી, જેમાં NSE અને BSE બંને પર શેર દીઠ રૂ. 150ના ભાવે લિસ્ટિંગ થયું હતું, જેમાં IPO ઇશ્યૂ કિંમત કરતાં 114 ટકાના પ્રીમિયમ હતા. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર સફળ IPO બિડર્સને શેર દીઠ રૂ. 70ના ઇશ્યૂ ભાવે…

Read More