IPO સ્કેનઃ આ સપ્તાહે 7 લિસ્ટિંગ સાથે 8 નવા IPOની પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી

અમદાવાદ, 18 ઓગસ્ટઃ સેકન્ડરી માર્કેટમાં કોન્સોલિડેશન અને વીક સેન્ટિમેન્ટ વચ્ચે, 18 ઓગસ્ટથી શરૂ થતાં નવા સપ્તાહ દરામિયાન પ્રાઇમરી માર્કેટમાં રૂ. 3,700 કરોડથી વધુ મૂલ્યના 8 IPO એન્ટર થઇ રહ્યા છે. જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં 5 IPO દ્વારા રૂ. 3,584 કરોડના ભંડોળ એકત્ર કરવાનો સમાવેશ થાય છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં એન્ટર થનારા 5 IPOમાંથી, 4 IPO વિક્રમ સોલાર,…

Read More

ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન

ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે  આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 થી 26 ઓગસ્ટ સુધી રાખવામા આવેલું છે  ભાવેશ ઉપાધ્યાય જાણીતા મેનેજમેન્ટ અને એચ આર એકસપર્ટ છે. અત્યાર સુધીમાં આર આર શેઠ  પબ્લિકેશન દ્વારા ભાવેશ ઉપાધ્યાયના  સાત પુસ્તકો પ્રકાશિત…

Read More

વિક્રમ સોલાર લિમિટેડ નો IPO 19 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 315 – 332

IPO ખૂલશે 19 ઓગસ્ટ IPO બંધ થશે 21 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 315 – 332 IPO સાઇઝ રૂ. 2,079.37 કરોડ લોટ સાઇઝ 45  શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 14 ઓગસ્ટ: વિક્રમ સોલાર લિમિટેડ 19 ઓગસ્ટ ના  રોજ પ્રાઇસ બેન્ડ ₹315 થી ₹332 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹10 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને   21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો…

Read More

જેમ એરોમેટિક્સ લિમિટેડ નો IPO 19 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 309 – 325

IPO ખૂલશે 19 ઓગસ્ટ IPO બંધ થશે 21 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 309 – 325 IPO સાઇઝ રૂ. 451.25 કરોડ લોટ સાઇઝ 46  શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 14 ઓગસ્ટ: જેમ એરોમેટિક્સ લિમિટેડે 19 ઓગસ્ટ ના  રોજ પ્રાઇસ બેન્ડ ₹309 થી ₹325 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹2 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને   21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ…

Read More

AI કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સે રૂ. 4,900 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 14 ઓગસ્ટ: વિશ્વભરમાં જાણીતી એન્ટરપ્રાઇઝ AI કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”)  ફાઇલ કર્યું છે. આ IPO માં રૂ. 12,793 મિલિયન સુધીની રકમના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”)  અને રૂ. 36,207 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર નો સમાવેશ થાય છે. પ્રત્યેક…

Read More

SBI LIFE એ ‘SBI LIFE- SMART SHIELD PLUS’ લૉન્ચ કર્યો

અમદાવાદ, 14 ઓગસ્ટ: SBI લાઇફ ઇન્સ્યોરન્સે તેના લેટેસ્ટ પ્રોટેક્શન પ્લાન – એસબીઆઈ લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ વ્યક્તિગત, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ આજના ગ્રાહકોની સુરક્ષાને લગતી વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેના ભવિષ્ય માટે તૈયાર અભિગમ સાથે, SBI લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસ…

Read More

ઇન-સ્પેસે પિક્સલસ્પેસ ઈન્ડિયાની કન્સોર્ટિયમની પસંદગી જાહેર કરી

અમદાવાદ, 14 ઓગસ્ટ: ધ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરે (IN-SPACe) પિયરસાઇટ સ્પેસ, સેટસ્યોર એનાલિટિક્સ ઈન્ડિયા અને ધ્રુવ સ્પેસ ધરાવતા પિક્સલસ્પેસ ઈન્ડિયાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમની પસંદગીની આજે જાહેરાત કરી હતી. આ કન્સોર્ટિયમ અગ્રણી પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (EO-PPP) મોડલ હેઠળ ભારતના સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી કોમર્શિયલ અર્થ ઓબ્ઝર્વેશન (EO) સેટેલાઇટની ડિઝાઇન કરશે, નિર્માણ કરશે અને સંચાલન કરશે….

Read More

GHCL દ્વારા શિક્ષણલક્ષી CSR થકી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સશક્તિકરણ કરવામાં આવ્યું

અમદાવાદ, 14 ઓગસ્ટ: GHCL એ શિક્ષણલક્ષી સીએસઆર પહેલ દ્વારા સર્વસમાવેશક અને સ્થાયી વિકાસ પ્રત્યેની તેની લાંબાગાળાની કટિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે, જેણે સમગ્ર ગુજરાતમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને  લાભાન્વિત  કર્યા છે. જીએચસીએલના CSR એકમ જીએચસીએલ ફાઉન્ડેશને ગીર સોમનાથ, માંડવી (કચ્છ), રાજુલા (અમરેલી) અને ભાવનગરના જિલ્લાઓમાં પ્રારંભિક શિક્ષણ, શાળા સુધારણા, સ્ટેમ (STEM) શિક્ષણ અને રોજગારી-કેન્દ્રિત…

Read More