અંબુજા સિમેન્ટ્સના મજબૂત પ્રદર્શન સાથે નાણાકીયવર્ષ 26નો આરંભ
અમદાવાદ, 2 ઓગસ્ટ: અંબુજા સિમેન્ટ્સે 30 મી જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો જાહેર કર્યા છે. મૂલ્ય ઉપર લક્ષ, વોલ્યુમ વૃદ્ધિ, ચેનલના જોડાણ, ખર્ચની કાર્યક્ષમતા અને સંપાદીત સંપત્તિના ઉત્તમ સંકલનના મજબૂત આધાર સાથે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆત ઉંચી નોંધ સાથે કરી છે. વ્યવસાયિક પુનર્નિર્માણ, ભાવિ-તૈયાર તકનીકીઓ, ઇએસજી…
