માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25867- 25774, રેઝિસિટન્સ 26097- 26235

નિફ્ટી માટે આગામી સપોર્ટ 25,850 પર મૂકવામાં આવ્યો છે, જે પાછલા અઠવાડિયાની રેન્જ (25,850–26,250)ની  બોટમ અને બોલિંગર બેન્ડ્સની સેન્ટ્રલ લાઇન છે. જો નિફ્ટી નિર્ણાયક રીતે આ લેવલ તોડે, તો મંદી વધુ મજબૂત થઈ શકે છે અને 25,700 તરફ ઘટાડો શક્ય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઉપરમાં 26,100 અને 26,250 જોવા માટે રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની સલાહ…

Read More

BROKERS CHOICE: LGELE, MAXHEALTH, HDFCBNK, RIL, ICICI, SBI, Infosys, ITC, Ultratech, NTPC, ONGC, Eternal, DMart, BajajAuto, DLF, TechMahindra, Tata Motors

AHMEDABAD, 25 NOVEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on LG ELECT: Initiate Buy on Company, target price at Rs 1980 (Positive) Antique on Adani Ports: Initiate Buy on Company, target price at Rs…

Read More

Stocks in News: SURYAROSHNI, ERISLIFE, VOLTAS, DRREDDY, HUDCO, PARAS DEFENCE, BEL, HDFCAMC, TATAMOTORPV

AHMEDABAD, 25 NOVEMBER: Surya Roshni: Company secures major ₹105.18 crore order for Spiral Pipes in Gujarat (Positive) Ceigall India: Company Gets LOI to Establish 400/220 Kv Velgaon Substation, Annual Transmission Charges Set At Rs 585 million (Positive) Renaissance Global: Company Strengthens Premium Lab-Grown Diamond Presence As New York Boutique Surpasses Opening Expectations (Positive) Eris Lifesciences:…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25984, -12.5 points/ -0.05% (Adjusted)

AHMEDABAD, 25 NOVEMBER: Asian markets opened in green zone amid supportive overnight cues amid reviving hopes for a rate cut from the Federal Reserve. Wall Street futures are consolidating after a recovery in technology stocks driven by sizable rally from Alphabet, amid increasing confidence in a December interest rate cut, sparked strong gains during the…

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે હાઇબ્રિડ લોંગ-શોર્ટ ફંડ ટાઇટેનિયમ SIF લોન્ચ કર્યું

અમદાવાદ, 24 નવેમ્બર, 2025: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓફર કરવામાં આવેલું ટાઇટેનિયમ સ્પેશ્યાલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) લોન્ચ કર્યું છે, જે એક હાઇબ્રિડ લાંબા-ટૂંકા રોકાણ વ્યૂહરચના છે, જેનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ડેટ અને ડેરિવેટિવમાં રોકાણને ગતિશીલ રીતે જોડવાનો છે, જેથી રોકાણકારોને વધુ સારા જોખમ-સમાયોજિત પરિણામો સાથે બજારના બહુવિધ તબક્કાઓમાંથી પસાર થવામાં મદદ મળે. નવી…

Read More

ગ્રોનો બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 25 ટકા વધીને રૂ. 471 કરોડ થયો

અમદાવાદ, 24 નવેમ્બર: ગ્રોએ નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીના વ્યવહારો કરી રહેલા કુલ યુઝર્સની સંખ્યા વધીને 19 મિલિયન થઈ છે જે વાર્ષિક ધોરણે 27 ટકાનો વધારો દર્શાવે છે. કસ્ટમર એસેટ્સ વાર્ષિક ધોરણે 33 ટકા વધીને રૂ. 2.7 ટ્રિલિયન થઈ છે જે મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીઝ બંનેમાં એકધારા પ્રવાહના…

Read More

KNACK PACKAGING LIMITED રૂ. 475 કરોડની નવી મૂડી એકત્રિત કરશે

અમદાવાદ, 24 નવેમ્બર નેક પેકેજિંગ લિમિટેડ તેની ઉત્પાદન ક્ષમતા અને વૈશ્વિક પહોંચમાં વધારો કરવા માટે રૂ. 475 કરોડની નવી મૂડી એકત્રિત કરવાની યોજના ધરાવે છે. નેક પેકેજિંગ ગુજરાતના મહેસાણામાં બોરીસણામાં નવી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે મૂડી ખર્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની ગુજરાતમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ખાતે 31 માર્ચ, 2025 સુધીમાં વાર્ષિક 36,400 એમટીની…

Read More

AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 24 નવેમ્બર:  AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇક્વિટી-લક્ષી અને ડેટ-લક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને કોમોડિટી-આધારિત ઇટીએફના યુનિટમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 21 નવેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બર, 2025ના રોજ બંધ…

Read More