BROKERS CHOICE: KOTAKBANK, MAHINDRA, HAL, THERMAX, LARSEN, SIEMENS, JKCEMENT, SBICARDS, LTIM, HCLT

AHMEDABAD, 2 JANUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Kotak Bank: Upgrade to Buy on Bank, raise target price at Rs 2070/Sh (Positive) Citi on M&M: Maintain Buy on Company, target price at…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23500 રોક બોટમ, 2400 મજબૂત રેઝિસ્ટન્સ

Stocks to Watch: TataMotors, MarutiSuzuki, CSBBank, SouthIndianBank, RailTel, NMDC, AmbujaCements, UgroCapital, IndSwiftLaboratories, DeepakSpinners, AshokaMetcast, RubyMills, GoaCarbon, IndianBank, ResponsiveIndustries, RNFIServices, GujaratToolroom, AnyaPolytech   અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 23500-23900ની રેન્જમાં ફરી સપડાઇ ગયો છે. પરંતુ રાહતની વાત એ છે કે, નિફ્ટીએ 23500ની મજબૂત સપોર્ટની સપાટી જાળવી રાખી છે. સાથે સાથે માર્કેટ ટોન ધીરે ધીરે સુધારાનો બનવા સાથે…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 23842, -56.0 points/ -0.23% (Adjusted)

MUMBAI, 2 JANUARY: Asian markets are trading with cautious note as China again fail to impress the market as manufacturing PMI fell short with market estimates. U.S. stock index futures are trading in the marginal green zone as marking a tepid start to 2025 after a mix of artificial intelligence hype and lower interest rates…

Read More

MARKET MONITOR: MUTHUTFINA, MARUTI, SBICARDS, ADANIGAS, LODHA, HINDALCO, PIDILITE

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Stocks in News: VSTTILLERS, GOACARBON, VPRPL, DCXSYSTEM, MARUTI, COALINDIA, GRAVITA, VODAFONE, SUVENPHARMA, NTPC

AHMEDABAD, 2 JANUARY: Sandur Manganese: Received approval for enhancement of Permissible Annual Production limit of iron ore from the present 3.81 MTPA to 4.36 MTPA. (Positive) VST Tillers: December total sales advance 38.5%, at 3,372 units (Positive) RailTel: Company has received the work order from Bharat Coking Coal Limited for Works amounting to Rs. 78.43…

Read More

કેપીઆઇએલને 1,011 કરોડના નવા ઓર્ડર્સ મળ્યા

મુંબઇ, 2 જાન્યુઆરી: કલ્પતરૂ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ (કેપીઆઇએલ) અને તેની આંતરરાષ્ટ્રીય પેટા કંપનીઓએ રૂ. 1,011 કરોડના નવા ઓર્ડર્સ/નોટિફિકેશન પ્રાપ્ત કર્યાં છે. ઉપરોક્ત નવા ઓર્ડર્સની વિગતો નીચે મૂજબ છેઃ વિદેશી બજારમાં ટ્રાન્સમીશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન (ટીએન્ડડી) બિઝનેસમાં ઓર્ડર્સ, ભારતમાં રેલવે બિઝનેસમાં ઓર્ડર્સ, ભારતમાં બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ (બીએન્ડએફ) બિઝનેસમાં ઓર્ડર્સ. કેપીઆઇએલના એમડી અને સીઇઓ મનીષ મોહનોતે કહ્યું હતું…

Read More

Anthem Biosciences: 3395 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ ડ્રગની શોધ, વિકાસ અને ઉત્પાદનમાં સંપૂર્ણ સંકલિત કામગીરી ધરાવતી તથા ઇનોવેશન-સંચાલિત અને ટેક્નોલોજી-કેન્દ્રિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝએશન (સીઆરડીએમઓ) Anthem Biosciences લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 3,395 કરોડ સુધીના ઇક્વિટી…

Read More

NSE IX એ નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કર્યા

મુંબઇ, અમદાવાદ, ગાંધીનગર, 2 જાન્યુઆરીઃ NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ નિફ્ટી ભારત બોન્ડ ઈન્ડાઈસિસ પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે IFSC એક્સચેન્જિસમાં પ્રથમવાર ફિક્સ્ડ ઈન્કમ ડેરિવેટિવ્ઝ છે. આ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ ‘નિફ્ટી ભારત બોન્ડ ઇન્ડેક્સ’ પર રજૂ કરવામાં આવ્યા છે, જે સરકારની માલિકીની સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ AAA-રેટેડ બોન્ડ્સના પોર્ટફોલિયોના પ્રદર્શનની સાથે સુસંગત…

Read More