ધિરાણ ક્ષેત્રમાં પ્રીમિયમ વપરાશ અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ તરફ જોવાયેલું પરિવર્તન
અમદાવાદ, 23 ડિસેમ્બર: ગ્રાહકોની વધતી આકાંક્ષાઓ, પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે વધતી જતી પસંદગી અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ મોડલ્સની ઝડપી સ્વીકૃતતાના પગલે ભારતના રિટેલ ધિરાણના ક્ષેત્રે માળખાકીય પરિવર્તન જોવાઈ રહ્યું છે, એમ એચડીબી ફાઇનાન્શયિલ સર્વિસીઝ દ્વારા નિરીક્ષણ કરાયેલા વલણોમાં જાણવા મળ્યું છે. આ પ્રીમિયમાઇઝેશન ટ્રેન્ડ ખાસ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વધુ જોવા મળે છે જ્યાં મોંઘા સ્માર્ટફોન અને ડિવાઇસીસ…
