ADANI TOTAL GASના નાણા વર્ષ-26ના છેલ્લા Q4 FY26ના પરિણામો
અમદાવાદ, 28 એપ્રિલ: ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક માળખાકીય વિકાસ મારફત ભારતના ઊર્જા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાના તેના મિશનને દર્શાવતા 31 માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા અંતિમ ત્રિમાસી અને સમગ્ર નાણા વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય ગતીવિધી અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે. કંપનીનું સમગ્ર લક્ષ્ય સ્થિર પ્રણાલી,…
