વૈશ્વિક પડકારો વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નબળા રહેવાનો અંદાજ, જાણો આજની ચાલ
અમદાવાદ, તા. 9 માર્ચ વૈશ્વિક પડકારો વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી જતાં તેમજ ગિફ્ટ નિફ્ટી પણ 500 પોઈન્ટના ઘટાડે ખૂલતાં આજે ભારતીય શેરબજારો મંદ રહેવાનો અંદાજ છે. ગિફ્ટ નિફ્ટી 745 પોઈન્ટ ઘટાડે 23800ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ-ઈરાન યુદ્ધની કથળતી પરિસ્થિતિના પગલે ક્રૂડ સપ્લાય ખોરવાતા ઓઈલનો ભાવ 19.81 ટકા ઉછાળે…
