Market Lens: nifty Support 18095- 18008, Resistance 18289- 18395
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 18095- 18008, રેઝિસ્ટન્સ 18289- 18396

અમદાવાદ, 18 મેઃ મે માસના 10માંથી છ ટ્રેડિંગ દિવસોમાં સુધારો નોંધાવ્યા બાદ નિફ્ટીએ છેલ્લા બે દિવસમાં મહદ્અંશે સુધારો ધોઇ નાંખ્યો છે. જોવાનું એ રહેશે કે, મે માસમાં નિફ્ટી પ્લસ બંધ રહેશે કે માઇનસ. ગુરુવારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી માટે ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી માટે સપોર્ટ 18095- 18008, રેઝિસ્ટન્સ 18289- 18396 લેવલ્સ ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.
NIFTY | 18182 | BANK NIFTY | 43699 | IN FOCUS |
S1 | 18095 | S1 | 43432 | MARUTI (B) |
S2 | 18008 | S2 | 43166 | HUL (S) |
R1 | 18289 | R1 | 43979 | TATA CHEM (B) |
R2 | 18395 | R2 | 44259 | SHRIRAMFIN (B) |
STOCK IN FOCUS
Maruti Suzuki (CMP 9,119)
In view of strong product pipeline, strong dealer network, healthy balance sheet support to develop new products, likely market share gain, strong order book of >400K, clarity on EV strategy and margin improvement ahead, we have BUY rating on MSIL with a 1-Yr Target Price of Rs10,700 , valuing the stock at P/E multiple of 24x FY25E EPS.
Intraday Picks
HINDUNILVR (PREVIOUS CLOSE: RS2,662) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs2675-2685 for the target of Rs2640 with a strict stop loss of Rs2701.
TATACHEM (PREVIOUS CLOSE: RS982) BUY
For today’s trade, short position can be initiated in the range of Rs973-978 for the target of Rs1000 with a strict stop loss of Rs969.
SHRIRAMFIN (PREVIOUS CLOSE: RS1344) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs1325-1335 for the target of Rs1365 with a strict stop loss of Rs1317.
(Mitul Shah – Head of Research at Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)