ડિજિટલ સિક્યુરિટી કંપની ઇ-મુદ્રા લિ.નો આઈપીઓ આજે શરૂ થઈ રહ્યો છે. પ્રાઈસ બેન્ડ રૂ. 243- 256 પર કંપની રૂ. 161 કરોડના શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત અને 9,835,394 ઇક્વિટી શેર્સ ઓફર ફોર સેલ હેઠળ વેચી કુલ રૂ. 412.79 કરોડ એકત્ર કરશે. માર્કેટ લોટ 58 શેર્સ છે.

આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ

ખુલશે/બંધ થશે20 મે/ 24 મે
ફેસ વેલ્યૂરૂ. 5
પ્રાઇસબેન્ડ243-256
લોટ58 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 412.79 કરોડ
ફ્રેશ ઇશ્યૂરૂ. 161 કરોડ
ઓફરસેલ251.79 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

કંપનીની નાણાકીય કામગીરી

વિગતડિસે.-21માર્ચ-21માર્ચ-20માર્ચ-10
કુલઆવકો138.3191.9158.7119.5
કર બાદ નફો30.325.3518.117.43

mailbusinessgujarat@gmail.com