MARKET LENS: NIFTY SUPORT 19541- 19485, RESISTANCE 19637- 19677
ઇન્ટ્રા-ડે પીક્સઃ આઇસીઆઇસીઆઇ બેન્ક, હવેલ્સ ખરીદો, એસ્કોર્ટ્સ નેગેટિવ
અમદાવાદ, 8 ઓગસ્ટઃ સોમવારે નિફ્ટીએ વધુ સુધારા સાથે 19600ની સપાટી પાછી મેળવવા કોશિશ કરી છે. એકવાર 19700 ક્રોસ થયા પછી માર્કેટ કોન્ફિડેન્સ પાછો આવી શકે છે. ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ 19300નો મજબૂત સપોર્ટ જાળવી રાખવા સાથે હાયર ટોપ ફોર્મેશન નોંધાવ્યું છે. ડેઇલી ચાર્ટ પર આરએસઆઇ સુધારા તરફી રહ્યો છે. તે જોતાં નિફ્ટી માટે હવે 19637- 19677 પોઇન્ટની સપાટીઓ ક્રોસ થતાં 19700 ક્રોસ થવાની શક્યતાઓ વધી શકે છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44737- 44637 રેઝિસ્ટન્સ 44975- 45112
(Market Lens by Reliance securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)