માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24300 ક્રોસ થાય તો 24500 સુધીનો સુધારો શક્ય

નિફ્ટી ફરીથી 24,300 (20-દિવસના EMA) તરફ આગળ વધવાની ધારણા છે. જો તે આ લેવલને ફરીથી પ્રાપ્ત કરવામાં અને તેનાથી ઉપર રહેવામાં સફળ થાય, તો 24,380 (200-દિવસના EMA) અને 24,500 સ્તરો જોવાલાયક છે. જોકે, 24,200-24,150 નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરશે, ત્યારબાદ 24,000 મુખ્ય સપોર્ટ લેવલ તરીકે રહે તેવી ધારણા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા…

Read More

ICICI બેંકનો ચોખ્ખો નફો 16% વધી રૂ. 14,805 કરોડ થયો

અમદાવાદ, 18 જુલાઇઃ ICICI બેંક લિમિટેડે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 15.95 ટકા વધીને રૂ. 14,804.5 કરોડ નોંધાવ્યો છે. જે બજાર નિષ્ણાતોના અંદાજ કરતાં વધુ છે. ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાની ચોખ્ખી વ્યાજ આવક (NII) પણ અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધીને 12.7 ટકા વધીને રૂ. 24,384.35 કરોડ થઈ છે. બેંકનું ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) ક્રમિક…

Read More

ICICI BANK એ સમાવેશક વિકાસ પહેલ થકી 1.89 કરોડ લોકોના જીવનમાં હકારાત્મક અસર ઊભી કરી

અમદાવાદ, 22 ઓગસ્ટઃ  ICICI બેંક નાણાંકીય વર્ષ 2024-25 માટેના તેના એન્વાયર્મેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતાને સતત મજબૂત બનાવે છે. બેંકે નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન હેલ્થકેર, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણીય ટકાઉપણામાં તેની સામાજિક અસર પહેલને વિસ્તારી છે અને 1.89 કરોડ લોકોના જીવન પર હકારાત્મક અસર ઊભી કરી છે. બેંકે…

Read More

BROKERS CHOICE: INDIGO, TATA STEEL, M&M, PNB, IGL, TATA MOTORS, ICICI BANK, RELIANCE

AHMEDABAD, 31 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Navin Fluorine: Maintain Buy on Company, raise target price at Rs 6025/Sh versus Rs 5280/Sh (Positive) Jefferies on Indigo: Maintain Buy on Company, raise…

Read More

Sumitomo યસ બેન્કમાં SBI સહિત 8 બેન્કોનો 20 ટકા હિસ્સો રૂ. 13,483 કરોડમાં ખરીદશે

નવી દિલ્હી, 13 મેઃ જાપાનની Sumitomo મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (SMBC)એ યસ બેન્કમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે SBI સહિતની બેન્કો સાથે કરાર કર્યા છે. SBI પાસેથી તે 13.19 ટકા અને અન્ય બેન્કો પાસેથી 6.81 ટકા હિસ્સો ખરીદશે. શેરદીઠ રૂ.21.5ના ભાવથી તે આ કુલ 20 ટકા હિસ્સો રૂ.13,483 કરોડમાં ખરીદશે. યસ બેન્કે કહ્યું હતું કે અન્ય…

Read More

ICICI બેંકનું MCAP પ્રથમવાર રૂ. 9 લાખ કરોડ ક્રોસ થયું

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ ICICI બેંક લિમિટેડ શેરમાં  કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુ તેજી આવ્યા પછી 18 સપ્ટેમ્બરે પ્રથમ વખત રૂ. 9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનાર ચોથી ભારતીય કંપની બની છે. શેરે 18 સપ્ટેમ્બરે BSE પર રૂ. 1,295ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 2 ટકા વધીને રૂ….

Read More

ICICI સિક્યોરિટીઝ ડિલિસ્ટિંગ: NCLTએ જુલાઈ સુધી કેસ મુલતવી રાખ્યો

અમદાવાદ, 15 મેઃ ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટિંગ સાગાના કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ કંપની દ્વારા શેરધારકોની ગોપનીયતાના સંભવિત ભંગ અને મતદાન પ્રક્રિયામાં છેડછાડ અંગે લઘુમતી શેરધારકોની ચિંતા વચ્ચે કેસ જુલાઈ સુધી મુલતવી રાખ્યો. ગયા મહિને, મનુ ઋષિ ગુપ્તાની આગેવાની હેઠળ, ICICI સિક્યોરિટીઝના 100 થી વધુ શેરધારકોએ કંપનીના ડિલિસ્ટિંગ અને ICICI બેન્ક સાથે તેની મર્જર…

Read More

ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને રિટેલ રોકાણકારોના વિરોધ છતાં મંજૂરી મળી

અમદાવાદ, 28 માર્ચઃ સંસ્થાકીય શેરધારકોએ ICICI સિક્યુરિટીઝને ડિલિસ્ટ કરીને તેની મૂળ કંપની સાથે મર્જ કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી છે. કારણ કે મોટા સંસ્થાકીય રોકાણકારો ICICI સિક્યુરિટીઝના નોંધપાત્ર હિસ્સાની માલિકી ધરાવે છે, તેઓ દરખાસ્તને આગળ ધપાવવામાં સક્ષમ હતા. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મળીને કંપનીનો 16.68 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ, સ્ટોક એક્સચેન્જમાં શેરહોલ્ડિંગ પેટર્નના…

Read More