MARKET LENS: NIFTY SUPPORT 19375- 19321, RESISTANCE 19520- 19611
અમદાવાદ, 14 ઓગસ્ટઃ વીકલી ચાર્ટ પર નિફ્ટીએ લોઅર હાઇટ્સ સાથે બેરિશ કેન્ડલની રચના કરી છે. જે હજી પણ માર્કેટમાં સુધારાને અવકાશ હોવાનો સંકેત આપે છે. પરંતુ શરત માત્ર એટલી કે તે 19600 ક્રોસ કરે. નીચામાં 19300નો સપોર્ટ અને તે પણ તૂટે તો 19000 રોક બોટમ સમજીને ધીરે ધીરે વેલ્યૂ બાઇંગ સ્ટોક અને સેક્ટરોલ સ્પેસિફિક સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
મહત્વના ટેકનિકલ ઓવરસોલ્ડ ને ઇન્ડિયા વીક્સ વીકલી ધોરણે 8 ટકા સુધર્યો છે. સાથે સાથે વોલેટિલિટી વધી રહી છે. આ તમામ પરીબળો ધ્યાનમાં રાખતાં એવું કહી શકાય કે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ વધવા સાથે માર્કેટ ફરી એકવાર નવા બનાવોની રાહ જોઇ રહ્યું છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44023- 43847, રેઝિસ્ટન્સ 44473, 44747
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)