Skip to content
September 11, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

પર્સનલ ફાઇનાન્સ
Unlocking the Next Phase of India’s Cold Chain” Report Flags USD 18.5 Billion Annual Post-Harvest Loss, Calls for Shift from Capacity to Capability 01
September 11, 2026September 11, 2026
02
Entertainment
હાથશાળથી વારસા સુધી: NMACC ખાતેનું સ્વદેશ પેવેલિયન ભારતીય કલાવારસાને કેવી રીતે જીવંત રાખી રહ્યું છે
03
Entertainment
જળ સુરક્ષા, સ્વચ્છતા અને વર્તુળાકાર સંસાધન વ્યવસ્થાપન (Circular Resource Management) પર સરકાર અને ઉદ્યોગના ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મુંબઈમાં IFAT ઈન્ડિયા 2026નો પ્રારંભ
04
Business
Entertainment
NSEના રૂ. 22562 કરોડના IPOની પ્રાઇસબેન્ડ રૂ. 1700-1785, 17મીએ ખૂલશે
05
Business
Elections Politics Sentiment
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23000 રોક બોટમ, તૂટશે તો ખાનાખરાબી જોવા મળી શકે
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Paytm App એ પેટીએમ પેમેન્ટ્સ બેન્કથી અલગ છે, જેની કામગીરી જારી રહેશેઃ વિજય શેખર શર્મા
  • શેર બજાર

Paytm App એ પેટીએમ પેમેન્ટ્સ બેન્કથી અલગ છે, જેની કામગીરી જારી રહેશેઃ વિજય શેખર શર્મા

businessgujaratFebruary 2, 2024February 2, 202401 mins

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ પેટીએમની એસોસિએટ બેન્ક પર હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધો મૂકતો આદેશ જારી કર્યો છે. જેના પર પ્રતિક્રિયા આપતાં પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ પેટીએમ એપ ચાલુ રહેવાની ખાતરી આપી હતી. વિજય શેખરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રત્યેક પેટીએમરની લોકપ્રિય એપ જારી રહેશે, જે 29 ફેબ્રુઆરી બાદ પણ કાર્યરત રહેશે. હું પેટીએમ ટીમના પ્રત્યેક સભ્ય સાથે આ કટોકટીના સમયમાં પડખે ઉભો છું.

વધુમાં ઉમેર્યું હતું કે, તમામ પડકારો ઉકેલી શકાય તેવા હોય છે. અમે દેશ માટે શ્રેષ્ઠ સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે પેટીએમ ઈવેશન અને નાણાકીય સેવાઓના સમાવેશીકરણ માટે કાર્યરત રહીશું.

આરબીઆઈએ હાલમાં જ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 29 ફેબ્રુઆરીથી કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, પેટીએમ પેરેન્ટ બેન્ક એ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સનું અલગ માળખું છે. પેટીએમ અને પેટીએમ પેમેન્ટ બેન્ક બંને અલગ સેગમેન્ટમાં કામ કરે છે. પેટીએમ એ ડિજિટલ વોલેટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. જે મોબાઈલ રિચાર્જ, ઓનલાઈન પેમેન્ટ, બિલ પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ માટે કામ કરે છે.

બીજી તરફ, Paytm પેમેન્ટ્સ બેન્ક એ એક અલગ એન્ટિટી છે જે બેન્ક તરીકે કાર્ય કરે છે, બચત ખાતાઓ, ડેબિટ કાર્ડ્સ અને અન્ય બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે. જો કે, બંને Paytm ઇકોસિસ્ટમનો ભાગ છે, તેઓ જુદા જુદા હેતુઓ પૂરા કરે છે – Paytm એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે અને Paytm પેમેન્ટ્સ બેન્ક લાઇસન્સ પ્રાપ્ત નાણાકીય સંસ્થા તરીકે.

RBI દ્વારા મંજૂરી પ્રાપ્ત પેમેન્ટ્સ બેન્ક, એક નવતર બેન્કિંગ મોડલ છે. ચોક્કસ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ક્રેડિટ જારી કરવા પર પ્રતિબંધિત છે પરંતુ તેઓ થાપણો સ્વીકારી શકે છે, હાલમાં વધુ વધારાની સંભાવના સાથે ગ્રાહક દીઠ ₹2 લાખની મર્યાદા છે. પરંપરાગત બેન્કોથી વિપરીત, પેમેન્ટ બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી પરંતુ ATM અને ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે.

વધુમાં, આ બેન્કો ધિરાણની સુવિધાને વિસ્તૃત કર્યા વિના વ્યવહારોને સરળ બનાવવા અને આવશ્યક બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ઑનલાઇન અને મોબાઇલ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે.

Tagged: corporate news Paytm app paytm Payment Bank Paytm payment bank news paytm share price Vijay shekhar news પેટીએમ પેમેન્ટ્સ બેન્ક

Post navigation

Previous: Paytm પર સંકટઃ શેરમાં આજે વધુ 20 ટકાની લોઅર સર્કિટ, જાણો આરબીઆઈએ શા માટે પ્રતિબંધો મૂક્યા
Next: ગુજરાતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 5 વર્ષમાં 6 ગણી વધી

Related News

NSEના રૂ. 22562 કરોડના IPOની પ્રાઇસબેન્ડ રૂ. 1700-1785, 17મીએ ખૂલશે

BUSINESSGUJARAT.INSeptember 11, 2026September 11, 2026 0

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23000 રોક બોટમ, તૂટશે તો ખાનાખરાબી જોવા મળી શકે

BUSINESSGUJARAT.INSeptember 11, 2026September 11, 2026 0

Share Market

  • NSEના રૂ. 22562 કરોડના IPOની પ્રાઇસબેન્ડ રૂ. 1700-1785, 17મીએ ખૂલશે
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 11, 2026
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23000 રોક બોટમ, તૂટશે તો ખાનાખરાબી જોવા મળી શકે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 11, 2026
  • Pre-Market Commentary | NIFTY: stiff resistance is placed around 23,800-24,000 levels
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 11, 2026
  • NSE IPO: શેરધારકોએ હિસ્સાના વેચાણમાં ઘટાડો કર્યો, OFSનું કદ 15 ટકાથી વધુ ઘટ્યું
    In IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 11, 2026

IPO

  • NSEના રૂ. 22562 કરોડના IPOની પ્રાઇસબેન્ડ રૂ. 1700-1785, 17મીએ ખૂલશે
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NSE IPO: શેરધારકોએ હિસ્સાના વેચાણમાં ઘટાડો કર્યો, OFSનું કદ 15 ટકાથી વધુ ઘટ્યું
    In IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • હીરો મોટર્સનો ₹1,000 કરોડનો IPO 16 સપ્ટેમ્બરે
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ

Commodities

  • NSEના રૂ. 22562 કરોડના IPOની પ્રાઇસબેન્ડ રૂ. 1700-1785, 17મીએ ખૂલશે
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre-Market Commentary | NIFTY: stiff resistance is placed around 23,800-24,000 levels
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • NSE IPO: શેરધારકોએ હિસ્સાના વેચાણમાં ઘટાડો કર્યો, OFSનું કદ 15 ટકાથી વધુ ઘટ્યું
    In IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Gold at over $4,400 expensive; silver relatively cheap at ~$66
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી 23400નું લેવલ તોડે તો 23100 સુધી તૂટવાની દહેશત, સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ અપનાવો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Unlocking the Next Phase of India’s Cold Chain” Report Flags USD 18.5 Billion Annual Post-Harvest Loss, Calls for Shift from Capacity to Capability
  • હાથશાળથી વારસા સુધી: NMACC ખાતેનું સ્વદેશ પેવેલિયન ભારતીય કલાવારસાને કેવી રીતે જીવંત રાખી રહ્યું છે
  • જળ સુરક્ષા, સ્વચ્છતા અને વર્તુળાકાર સંસાધન વ્યવસ્થાપન (Circular Resource Management) પર સરકાર અને ઉદ્યોગના ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મુંબઈમાં IFAT ઈન્ડિયા 2026નો પ્રારંભ
  • NSEના રૂ. 22562 કરોડના IPOની પ્રાઇસબેન્ડ રૂ. 1700-1785, 17મીએ ખૂલશે
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23000 રોક બોટમ, તૂટશે તો ખાનાખરાબી જોવા મળી શકે
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US