અમદાવાદ, 26 ઓગસ્ટ: પટેલ રિટેલનો શેર BSE પર લગભગ 20 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો છે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન 95.70 ગણા સબસ્ક્રિપ્શન સાથે ઇશ્યૂમાં રોકાણકારોનો મજબૂત રસ સાથે BSE પર 305 અને NSE પર 300 ના ભાવે લિસ્ટ થયા હતા, જે તેના ઇશ્યૂ કિંમત કરતાં 17.65 ટકા પ્રીમિયમ હતું. કંપનીએ તેના ઇશ્યૂ માટે પ્રતિ શેર રૂ. 237-255 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. શેરના લિસ્ટિંગ પછી કંપનીનું બજાર મૂડીકરણ રૂ. ૧,૦૧૮.૭૨ કરોડ રહ્યું. કંપનીએ અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. ૪૩ કરોડથી વધુ એકત્ર કર્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)