પટેલ રિટેલના શેર IPO કિંમત કરતાં 20% પ્રીમિયમ પર લીસ્ટીંગ
અમદાવાદ, 26 ઓગસ્ટ: પટેલ રિટેલનો શેર BSE પર લગભગ 20 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો છે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન 95.70 ગણા સબસ્ક્રિપ્શન સાથે ઇશ્યૂમાં રોકાણકારોનો મજબૂત રસ સાથે BSE પર 305 અને NSE પર 300 ના ભાવે લિસ્ટ થયા હતા, જે તેના ઇશ્યૂ કિંમત કરતાં 17.65 ટકા પ્રીમિયમContinue Reading



