અમદાવાદ સ્થિત સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ રૂ. 500 કરોડનો આઇપીઓ યોજશે
અમદાવાદ, 2 ઓગસ્ટઃ અમદાવાદ સ્થિત સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (Senores Pharmaceuticals ) IPO મારફત ભંડોળ એકત્ર કરવા માટે સેબીમાં ડીઆરએચપી દાખલ કર્યું છે. રૂ. 10ની મૂળ કિંમત સાથેનો આ IPO રૂ. 500 કરોડના નવા ઇશ્યુ અને પ્રમોટર્સ અને અન્ય સેલિંગ શેરધારકો દ્વારા 27 લાખ સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનું મિશ્રણ છે. બુક-રનિંગ લીડ મેનેજરોની સલાહ સૂચન…
