અદાણી પાવર: કર પૂર્વેનો નફો 95% વધી રૂ.4,483 કરોડ
અમદાવાદ, 1 ઓગસ્ટ: અદાણી પોર્ટફોલિયો કંપનીઓના એક અંગ અદાણી પાવર લિ.(APL) એ 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-25ના પ્રથમ કવાર્ટરમાં મુખ્યત્વે ઊંચા વેચાણ વોલ્યુમને કારણે એકીકૃત સતત કુલ આવક 30% વધીને રૂ.15,052 કરોડ જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ.11,612 કરોડ હતી. ઊંચી આવક અને…
