બજેટ ડેઃ ઇવેન્ટ બેઝ્ડ લોંગટર્મ ટેકનો- ફન્ડામેન્ટલ્સ મુજબ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવો
અમદાવાદ, 22 જુલાઇઃ યુનિયન બજેટ 2024ના આગલાં દિવસે માર્કેટમાં સાવચેતીનો સૂર અને ઉત્સુકતાનો માહોલ રર્યો હતો. મંગળવારે બજેટને અનુલક્ષીને લાંબાગાળાના ટેકનો- ફન્ડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી માટેનો દિવસ ધ્યાનમાં રાખવાનો રહેશે. મંગળવારે મોટાભાગે તો કેવી જાહેરાતો થાય છે. તેની ઉપર માર્કેટની શોર્ટટર્મ ચાલનો મદાર રહેશે. સામાન્ય રોકાણકારોએ આવેશમાં આવીને ખરીદી- વેચાણના જોખમી નિર્ણયોથી દૂર…
