businessgujarat

ડીજે મીડિયાપ્રિન્ટ એન્ડ લોજિસ્ટિક્સે 2:1 બોનસ મંજૂર કર્યું

મુંબઈ, 20 જૂનઃ ભારત અને વિદેશમાં ઇન્ટિગ્રેટેડ પ્રિન્ટિંગ, લોજિસ્ટિક્સ અને કુરિયર સોલ્યુશન્સ પ્રોવાઇડર ડીજે મીડિયાપ્રિન્ટ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એ 2:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડે શેરધારકોની મંજૂરીને આધીન અધિકૃત શેર મૂડી રૂ. 15 કરોડથી વધારીને રૂ. 50 કરોડ કરવાની મંજૂરી પણ આપી હતી. 18 જૂન 2024ના રોજ મળેલી બેઠકમાં બોર્ડ…

Read More

રૂ. 40 લાખથી વધુની આવક પર જ 30 ટકા ટેક્સ લાદવો જોઈએ

નવી દિલ્હી, 20 જૂનઃ ઉદ્યોગ સંગઠનોએ  સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, ભારતના કર પ્રણાલીમાં ફેરફારો કરવા જરૂરી બન્યા છે. ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી, PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ અલગ-અલગ બેઠક યોજી આગામી બજેટ માટે સૂચનો રજુ કર્યા હતા. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા…

Read More

ઓલા ઈલેક્ટ્રિકના 7250 કરોડના IPOને મંજૂરી

અમદાવાદ, 20 જૂનઃ ઇલેક્ટ્રોનિક વાહન નિર્માતા ઓલા ઈલેક્ટ્રીકને તેની પ્રારંભિક જાહેર ઓફર માટે સેબીએ  મંજૂરી આપી દીધી છે. કંપની આઇપીઓ મારફત રૂ. 7,250 કરોડ એકત્ર કરવા માંગે છે. રૂ. 5,500 કરોડના નવા ઇશ્યૂ માટેના આઇપીઓ અને રૂ. 1,750 કરોડના વેચાણ માટે ઓફર (ઓએફએસ) મંજૂર કરવામાં આવ્યા છે. ઓલા ઈલેક્ટ્રીકએ 2024ની શરૂઆતમાં IPO માટે કોટક મહિન્દ્રા…

Read More

20,000 કરોડથી વધુના એમ્ટેક ગ્રુપ ફ્રોડ કેસમાં EDએ દિલ્હી-NCR, મુંબઈ, નાગપુરમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી, 20 જૂનઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 20 જૂને દિલ્હી-એનસીઆર, મુંબઈ અને નાગપુરમાં 20,000 કરોડ રૂપિયાથી વધુની કથિત બેંક લોન છેતરપિંડી કરવા બદલ એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટર્સ સંબંધિત 35 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને…

Read More

2024માં હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઈન્ડેક્સમાંથી 25 સ્ટાર્ટઅપ્સ ડ્રોપ આઉટ

અમદાવાદ, 20 જૂનઃ હુરુન ઇન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની યાદીમાંથી 25 યુનિકોર્ન બહાર નીકળી ગયા છે. આ વર્ષે માત્ર ત્રણ સ્ટાર્ટઅપ્સે જ યુનિકોર્ન બનાવ્યા છે, જેમાં ક્વિક કોમર્સ સ્ટાર્ટઅપ ઝેપ્ટો, ફિનટેક સ્ટાર્ટઅપ ઇનક્રેડ ફાઇનાન્સ અને લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ પોર્ટર સહિત પ્રત્યેકનું મૂલ્ય $1 બિલિયનથી વધુ છે, જે 20 જૂનના રોજ જાહેર કરવામાં આવી હતી. SaaS અને…

Read More

HDFC બેંકના શેરમાં મ્યુચ્યુઅલ ફંડ્સની સતત ખરીદી

અમદાવાદ, 20 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના ઇન્સ્ટિટ્યુટ્સની ખરીદીના રડારમાં છેલ્લા પાંચ માસથી એચડીએફસી બેન્કનો શેર ફીટ થઇ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે મે માસમાં રૂ. 7600 કરોડના શેર્સ ખરીદ્યા હતા.  તો એપ્રિલમાં રૂ. 1,890 કરોડના, માર્ચમાં રૂ. 4,600 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 8,432 કરોડ અને જાન્યુઆરીમાં આશરે રૂ. 12,884 કરોડના શેર્સની ખરીદી કરી હતી….

Read More

Fund Houses Recommendations/ BROKERS CHOICE: PIINDUSTRIES, TATAMOTORS, DCBBANK, TATATECH, MINDA, HUL, CUB, BANDHANBANK

અમદાવાદ, 20 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on PI Industries: Maintain Buy on Company, raise target price at Rs 4750 (Positive) MOSL on DCB BANK: Upgrade to Buy on Company, raise target price…

Read More

સન ફાર્માને દાદરા યુનિટમાં મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના ઉલ્લંઘન બદલ USFDA તરફથી ચેતવણી પત્ર મળ્યો

મુંબઇ, 20 જૂનઃ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તેની દાદરા સુવિધા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી ચેતવણી પત્ર મળ્યો છે, કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. સન ફાર્માનો સ્ટોક 19 જૂને 1 ટકાથી વધુ ઘટીને રૂ. 1,505 પર બંધ થયો હતો, બેન્ચમાર્ક નિફ્ટી 50 ની નીચે 0.15 ટકા ઘટીને બંધ થયો હતો….

Read More