સેબીએ KYCના ધોરણોને વધુ હળવા કર્યા
સેબીએ અમુક માપદંડોની પરિપૂર્ણતાને આધીન KYC ‘ઓન હોલ્ડ’ PAN માં રિડેમ્પશનની મંજૂરી આપી અમદાવાદ, 18 જૂનઃ KYC સંબંધિત અન્ય રાહતમાં, SEBIએ એક ચોક્કસ શરત હેઠળ KYC સ્ટેટસ ‘ઓન હોલ્ડ’ હોવા છતાં પણ રિડેમ્પશનને મંજૂરી આપી છે. સેબીના ધોરણો અનુસાર, જો ઈમેલ આઈડીની માન્યતા ન હોવાને કારણે KYC રોકી દેવામાં આવ્યું હોય અને ઓળખનો પુરાવો (PoI)…
