અશોક લેલેન્ડનો Q4 નફો 20% વધી રૂ. 900 કરોડ
અમદાવાદ, 24 મેઃ અશોક લેલેન્ડ લિમિટેડનો (ALL) ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં મધ્યમ અને હળવા કોમર્શિયલ વ્હીકલ (M&LCV) બંને સેગમેન્ટમાં તેના ઉત્પાદનોની મજબૂત માંગને કારણે 20 ટકા વધીને રૂ. 900 કરોડ થયો છે. Q4FY23 દરમિયાન ચેન્નાઈ સ્થિત ઓટોમેકરનો કર પછીનો નફો (PAT) રૂ. 751 કરોડ હતો. હિન્દુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપનીએ તેની કામગીરીમાંથી…
