businessgujarat

MCX: ચાંદીના વાયદામાં રૂ.1,563નો સુધારો, સોનામાં રૂ.484નો સુધારો

મુંબઇ, 27 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે રૂ.36,305.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,897.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.27376.87 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,595ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,750 અને…

Read More

ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 38.83 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 મેથી ખુલ્યો

રાઇટ્સ ઇશ્યૂમાં શેર્સ 24 મે, 2024ના રોજ શેરદીઠ રૂ. 7.50ના બંધ ભાવની સરખામણીએ શેરદીઠ રૂ. 3.58ના ભાવે ઓફર કરવામાં આવી રહ્યા છે અમદાવાદ, 27 મે: એગ્રીકલ્ચર કોમોડિટીઝના વેપાર સાથે સંકળાયેલી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સર્વિસીઝ પ્રોવાઇડર એવી ગુજરાતની ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 540190)નો રૂ. 38.83 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 મે, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો…

Read More

સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ SME IPO અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂથી ફંડ એકત્ર કરશે

સુરત, 27 મેઃ એરેટેડ ઓટોકોન્ક્લેવ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ તેની વિસ્તરણ યોજનાઓને ટેકો પૂરો પાડવા માટે એસએમઈ આઈપીઓ અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે યોજના ઘડી રહી છે. કંપની બે ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની…

Read More

Fund Houses Recommendations/ BROKERS CHOICE

અમદાવાદ, 27 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણો કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Incred on Divis Lab: Upgrade to Buy on Company, raise target price at Rs 4707 (Positive) CLSA on Ashok Ley: Maintain Buy on Company, raise…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ: 23009- 23037-23082 સપોર્ટ: 22919-22891-22845

અમદાવાદ, 27 મેઃ માર્કેટમાં 4થી જૂન અને 14મી જૂનની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. 4થી જૂને ચૂંટણી પરીણામો અને 14મી જૂને ચોમાસાના વિધિવત્ત પ્રારંભની જાહેરાત અને અંદાજો. દરમિયાનમાં NIFTYએ 23 મેના રોજ 23,000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી હાંસલ કરી છે. એકંદરે, મૂડ બુલ્સની તરફેણમાં છે, છેલ્લા બે અઠવાડિયામાં બેક-ટુ-બેક 2 ટકાના સુધારાને જોતાં. 4…

Read More

STOCKS IN NEWS/ Q4 RESSULTS AT A GLANCE

અમદાવાદ, 27 મેઃ કોચીન શિપયાર્ડ: ચોખ્ખો નફો Rs 258.8 કરોડ /Rs 39.3 કરોડ, આવક Rs 1286 કરોડ /Rs 600 કરોડ. (YoY) (POSITIVE) અફલે: ચોખ્ખો નફો રૂ. 87 કરોડ/રૂ. 62 કરોડ, આવક રૂ. 506 કરોડ/રૂ. 356 કરોડ. (YoY) (POSITIVE) એન્ટોની વેસ્ટ: ચોખ્ખો નફો રૂ. 27.5 કરોડ /રૂ. 9.5 કરોડ, આવક રૂ. 210.2 કરોડ /રૂ. 201.8 કરોડ…

Read More

Q4FY24 EARNING CALENDAR AT A GLANCE

અમદાવાદ, 27 મેઃ માર્ચ-24ના અંતે પૂરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે આજે મહત્વની કંપનીઓ દ્વારા જાહેર થનારા પરીણામો અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 27/05/2024ઃ ASTRAZEN, DCMSRIND, DISHTV, ELGIEQUIP, FLAIR, GARFIBRES, GKP, GMDCLTD, GOODYEAR, HBLPOWER, HERANBA, IFBIND, JAICORPLTD, JINDWORLD, KIRLOSIND, LAXMIMACH, LICI,…

Read More

જૂના/નવા કરવેરા શાસન વચ્ચે કેવી રીતે પસંદગી કરવી?

તમારા માટે કઈ કર વ્યવસ્થા યોગ્ય છે તે તમારી આવક અને તમે જે કપાત મેળવી શકો છો તેના પર આધાર રાખે છે. તેથી નિર્ણય પર પહોંચવા માટે બંને શાસન હેઠળ તમારી કર જવાબદારીઓની તુલના કરવી મહત્વપૂર્ણ છે. વર્ષના આ સમયે, વ્યક્તિગત કરવેરાની જગ્યામાં પ્રવૃત્તિ વધુ ગરમ થાય છે કારણ કે તમારું રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ…

Read More