businessgujarat

ડુંગળીના સંગ્રહ માટે AI આધારિત વેરહાઉસ બનાવાશે, વાર્ષિક 11000 કરોડનો બગાડ અટકાવાશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે ડુંગળી સડી જવાથી થતો બગાડ અટકાવવા એઆઈ આધારિત (AI Technology) વેરહાઉસ સ્થાપવાની યોજના જાહેર કરી છે. બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યંત નાશવંત ખાદ્ય ચીજોનો બગાડ વાર્ષિક ₹11,000 કરોડનો અંદાજ છે કારણ કે રવિ પાક ડુંગળીનો એક ચતુર્થાંશ ભાગ અથવા શિયાળા દરમિયાન વાવેલી ડુંગળી પરંપરાગત સ્ટોરેજ સુવિધાઓમાં સડી જાય છે….

Read More

ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સ SYND ડેવલપર્સમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે

મુંબઈ, 9 જાન્યુઆરી: અગાઉ ક્રેસંડા સોલ્યુશન્સ લિમિટેડ તરીકે જાણીતી અગ્રણી ખાનગી રેલ્વે ઓક્સિલિયરી કન્સીર્જ સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની, ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે SYN ડેવલપર્સ (SYND)માં બહુમતી હિસ્સો મેળવવા માટે શેર ખરીદી કરાર (SPA) કર્યાની જાહેરાત કરી છે. SYND હાલમાં પશ્ચિમ બંગાળના 25 ગામોની 2 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જલ જીવન મિશન…

Read More

કૌસર ઈન્ડિયા નવા મેનેજમેન્ટ સાથે એગ્રો ટ્રેડિંગ ક્ષેત્રમાં વિસ્તરણ કરશે

દિલ્હી, 9 જાન્યુઆરી: બિઝનેસ લેન્ડસ્કેપમાં અગ્રણી કંપની કૌસર ઈન્ડિયા લિમિટેડ (QUASAR) તેની નવી મેનેજમેન્ટ ટીમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મોરચે કૃષિ વેપારની જટિલતાઓ દૂર કરીને  આગળ આવવામાં કૌસરની ક્ષમતાઓને ઉન્નત કરીને, કુશળતા અને અનુભવનો ભંડાર લાવે છે. કંપનીએ તેના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ રૂ. 10.26 કરોડની આવક સામે રૂ. 77…

Read More

Starbucks ભારતમાં દર ત્રીજા દિવસે એક નવો સ્ટોર ખોલશે, 2028 સુધીમાં વધુ નવા 1000 કાફે શરૂ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ટૂંકસમયમાં જ લોકપ્રિય બનેલી ગ્લોબલ બ્રાન્ડ સ્ટારબક્સ ભારતમાં 1000 કાફે શરૂ કરવાની યોજનાના ભાગરૂપે દર ત્રીજા દિવસે એક નવો સ્ટોર ખોલશે. ભારતીયનું લોકપ્રિય પીણું ચાના માર્કેટમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મારફત સુધારાઓ સાથે આકર્ષક ગ્રોથ જોવા મળ્યો હોવાનો સ્ટારબક્સના સીઈઓ લક્ષ્મણ નરસિમ્હે જણાવ્યું હતું. સ્ટારબક્સના સીઈઓએ જણાવ્યું હતું કે, “તે ખરેખર પ્રભાવશાળી…

Read More

Nifty50 ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધી 23500 થવાનો આશાવાદઃ Goldman Sachs

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ભારતીય શેરબજારોની તેજી તેમજ સકારાત્મક પરિબળોને ધ્યાનમાં રાખતા ટોચની ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રિસર્ચ કંપની ગોલ્ડમેન સાસે નિફ્ટી-50 માટેનો આઉટલુકમાં સુધારો કર્યો છે. ગોલ્ડમેન સાસના મતે, 2024ના અંત સુધી નિફ્ટી 23500 થવાનો આશાવાદ છે. તેના 21,800ના પ્રારંભિક લક્ષ્યાંકે વૈશ્વિક વૃદ્ધિમાં મધ્યસ્થતા, નીચા ચાઇનીઝ વૃદ્ધિ, ટકાઉ ઊંચા દરો અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતામાં વધારો જેવા વિવિધ…

Read More

Stock watch: Polycab Indiaનો શેર 9 ટકાથી વધુ તૂટ્યો, રૂ. 200 કરોડની કરચોરીના અહેવાલોની અસર

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાયર અને કેબલ મેન્યુફેક્ચરર પોલિકેબ ઈન્ડિયા છેલ્લા ઘણા સપ્તાહથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં પડકારોનો સામનો કરી રહી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજે પોલિકેબ ઈન્ડિયા પર રૂ. 200 કરોડની કરચોરી કરી હોવાનો આરોપ મૂક્યો હોવાના અહેવાલો મળતાં શેરમાં 9 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. બીએસઈ ખાતે શેર ઘટી ઈન્ટ્રા ડે 4850ના તળિયે પહોંચ્યો…

Read More

Vibrant Gujarat 2024: નેધરલેન્ડની 45થી વધુ ડચ કંપનીઓ 3.6 અબજ યુરોનું રોકાણ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડની 45 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ડચ કંપનીઓ 3.6 અબજ યુરોનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હાલ ભારતમાં 300 ડચ બિઝનેસ કાર્યરત છે. જ્યારે 250 ભારતીય કંપનીઓ નેધરલેન્ડમાં ઓફિસ ધરાવે છે. આ શિખર સંમેલનમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સતત ચોથી વખત ભાગ લઈ રહેલો નેધરલેન્ડ્સ એક કન્ટ્રી…

Read More

ઝેરોધા ફંડ હાઉસે ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF લોન્ચ કર્યું, ઓવરનાઈટ રિટર્નનો લાભ મળશે

બેંગલુરુ, 9 જાન્યુઆરી, 2024: ઝેરોધા ફંડ હાઉસે આજે તેની નવી સ્કીમ અને ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF – Zerodha Nifty 1D રેટ લિક્વિડ ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ 24મી જાન્યુઆરી, 2024 સુધીમાં NSE અને BSE એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સની નકલ કરે…

Read More