businessgujarat

હોન્ડા મોટરસાઇકલએ ગુજરાત પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યુ

અમદાવાદ, 8 જાન્યુઆરી: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ ભારતમાં ગુજરાત રાજ્યના વિઠ્ઠલાપુર ખાતે તેના ચોથા ટુ-વ્હીલર પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું જે 6.5 લાખ યુનિટની ક્ષમતા ઉમેરશે. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી વિઠ્ઠલાપુર સુવિધા ખાતે નવી ત્રીજી એસેમ્બલી…

Read More

એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસે રૂ. 2,500 મિલિયનના NCDS  ઇશ્યૂની જાહેરાત કરી

ઇશ્યૂ 9 જાન્યુઆરીએ  ખુલશે 22 જાન્યુઆરીએ બંધ થશે વાર્ષિક 10.46% સુધીની ઉપજ* અમદાવાદ, 8 જાન્યુઆરી: એડેલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (EFSL) એ રૂ. 1,000 મિલિયન (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) સુધીની રકમ માટે રૂ.1,000 દરેકના ફેસ વેલ્યુના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”) ના જાહેર ઇશ્યૂની જાહેરાત કરી, જેમાં રૂ.1,250 મિલિયન સુધીના ગ્રીન શૂ ઓપ્શન સાથે, જે રૂ. 2,500…

Read More

કોન્સ્ટેલેક એન્જિનિયર્સ રૂ.25 કરોડનો SME IPO યોજશે

અમદાવાદ, 8 જાન્યુઆરી: ઇલેક્ટ્રીકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડે જાન્યુઆરી 2024માં તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા અંદાજે રૂ. 25 કરોડ ઊભા કરવાની યોજનાની જાહેરાત કરી છે. કંપની એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો આશય રાખે છે. IPOમાં બુક બિલ્ડિંગ પ્રાઇઝ ઉપર પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 41 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ…

Read More

વીરહેલ્થ કેરે 50000 ડોલરનો પ્રિલિમિનરી સેમ્પલ એક્સપોર્ટ ઓર્ડર મેળવ્યો

મુંબઈ, 8 જાન્યુઆરી: વીરહેલ્થ કેર લિમિટેડે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ટોચની ઇન્સ્ટિટ્યૂશનલ સપ્લાયર કંપનીમાંની એકને ઓરલ કેર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય માટે 50,000 યુએસ ડોલર (અંદાજે રૂ. 41.50 લાખ)ની કિંમતનો પ્રિલિમિનરી સેમ્પલ એક્સપોર્ટ ઓર્ડર મેળવ્યો છે. આ સમગ્ર ઓર્ડર નાણાંકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં પૂરો કરવાની યોજના છે. એકવાર આ સેમ્પલ ઓર્ડર શેડ્યૂલ મુજબ…

Read More

Hyundaiએ ઈવી સેક્ટરને વેગ આપવાં રોકાણ વધાર્યું, તમિલનાડુમાં રૂ. 6180 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (Hyundai Motor India Ltd.)  તમિલનાડુમાં હાઇડ્રોજન રિસોર્સ સેન્ટરની સ્થાપના સહિત વિવિધ પહેલો પર રૂ. 6,180 કરોડનું રોકાણ કરશે. ઓટોમેકર દ્વારા આ નવું રોકાણ રૂ. 20,000 કરોડ ઉપરાંતનું છે જે તે ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ ડેવલપમેન્ટને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે આગામી દસ વર્ષ (2023-2032)ના સમયગાળામાં ખર્ચ…

Read More

IPO Listing: વધુ એક SME આઈપીઓએ આકર્ષક પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું, 40 ટકા રિટર્ન આપ્યું

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ એસએમઈ આઈપીઓમાં લિસ્ટિંગ સમયે આકર્ષક રિટર્ન મળવાનો સિલસિલો જારી રાખતાં આજે વધુ એક એસએમઈ કૌશલ્યા લોજિસ્ટિક્સ લિ.એ લિસ્ટિંગ કરાવ્યું છે. એનએસઈ એસએમઈ ખાતે કૌશલ્યા લોજિસ્ટિક્સે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ સર્વોચ્ચ ટોચેથી રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે. 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા Kaushalaya Logistics Ltd. IPOએ રૂ. 75ની ઈશ્યૂ…

Read More

Fund Houses Recommendations: શોભા, IREDA, IRFC, HFCL, FIEM, કલ્યાણ જ્વેલર્સ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ માર્કેટનો આજનો ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા સાથે રોકાણકારોએ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટોપલોસ હાથવગો રાખવો જરૂરી રહી છે. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ આધારીત ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ અર્થે અત્રે રજૂ કરીએ છીએ. Macquarie on Axis…

Read More