businessgujarat

અલ્પેક્સ સોલારે એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગ કરાવવા ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતમાં સોલર સિસ્ટમના અગ્રણી ઉત્પાદક અલ્પેક્સ સોલર લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગ્સમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,80,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ અને રજીસ્ટ્રાર તરીકે સ્કાયલાઇન ફાઇનાન્સિયલ…

Read More

સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ  કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે મિલોને સૂચિત કર્યું હતું કે ખાંડના ભાવ ચકાસવા માટે 2023-2024માં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ નહીં કરે. ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલના મિશ્રણ માટે થાય છે. તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લખેલા પત્રમાં સરકારે ઉમેર્યું છે કે ખાંડ મિલો પેટ્રોલમાં મિશ્રણની જરૂરિયાતને…

Read More

એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ એસએમઈ કંપનીઓની માર્કેટ કેપ 1 લાખ કરોડ થઈ

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પહેલીવાર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર એક લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું સાક્ષી બન્યું છે. 2012માં તેની શરૂઆત થઈ ત્યારથી, એનએસઈ એસએમઈ પ્લેટફોર્મે આપણા દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે સક્ષમ અને ટકાઉ તક પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું છે. આજની તારીખે, રૂ. 7,800 કરોડ કરતાં વધુ ફંડ ઊભું કરીને…

Read More

PNB હાઉસિંગ ફાઇનાન્સની એક વર્ષથી ઓછા સમયમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં 1000 કરોડની લોન બુક

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક PNB હાઉસિંગ ફાઇનાન્સે આજે તેના અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ રોશનીમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસિલ કરી છે. તેના લોન્ચિંગના એક વર્ષથી ઓછા સમયમાં ₹1,000 કરોડની રેકોર્ડ લોન બુક હાંસલ કરી છે. આ સિદ્ધિ ઘર ખરીદવા, પ્લોટની ખરીદી, બાંધકામ અને રિનોવેશન વગેરે માટે ₹5-35 લાખ સુધીની ઓછી…

Read More

અર્કા ફિનકેપ રૂ.300 કરોડના એનસીડી લોન્ચ કરશે, વાર્ષિક 9થી 10 ટકા વ્યાજ આપશે

મુંબઈ, 7 ડિસેમ્બરઃ અર્કા ફિનકેપ લિમિટેડે પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુના રૂ. 150 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) માટે પ્રતિ રૂ. 1,000ની (“એનસીડી અથવા ડિબેન્ચર્સ”) ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 30,0 કરોડ (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ લિમિટેડ”) (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ”)ની રકમ સાથે રૂ. 150 કરોડ…

Read More

અદાણીને મુશ્કેલીના સમયમાં સાથ આપનાર રાજીવ જૈનની સંપત્તિ 82 ટકા વધી, Gautam Adani 14માં ક્રમે

સ્ક્રિપ્સ ભાવ તફાવત ADANI TOTAL GAS 1,137.50 7.96% ADANI ENERGY SOLUTIONS 1,191.95 2.55% ADANI PORTS & SEZ 1,039.15 2.01% ADANI GREEN ENERGY 1,595.40 1.94% NDTV 289.45 1.42% AMBUJA CEMENT 502.15 0.20% ACC 2,137.55 0.43% ADANI ENTERPRISES 2,883.35 -0.06% ADANI WILMAR 395.55 -0.20% ADANI POWER 558.20 -0.42% (note: શેરના ભાવ 10.30 વાગ્યા સુધીમાં) બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં…

Read More

Fund Houses Recommendations: HDFC Bank, HCL Tech, Power Grid, PayTM

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા સંબંધિત કંપનીઓ વિષયક ન્યૂઝ અને વ્યૂઝના ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ દ્વારા કેટલાંક શેર્સ ખરીદવા ભલામણ કરાઇ છે. રોકાણકારો યોગ્ય અભ્યાસના આધારે યોગ્ય નિર્ણય લઇ શકે તે હેતુથી વિગતો અત્રે રજૂ કરાઇ છે. Macquarie on Sun Pharma: Maintain outperform on Company, target price at Rs…

Read More