અમદાવાદ, 7 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા સંબંધિત કંપનીઓ વિષયક ન્યૂઝ અને વ્યૂઝના ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ દ્વારા કેટલાંક શેર્સ ખરીદવા ભલામણ કરાઇ છે. રોકાણકારો યોગ્ય અભ્યાસના આધારે યોગ્ય નિર્ણય લઇ શકે તે હેતુથી વિગતો અત્રે રજૂ કરાઇ છે.

Macquarie on Sun Pharma: Maintain outperform on Company, target price at Rs 1275/sh (Positive)

Macquarie on HDFC Bank: Maintain outperform on Company, target price at Rs 2110/sh (Positive)

MS on HCL Tech: Maintain Overweight on Company, target price at Rs 1400/sh (Positive)

MS on Power Grid: Maintain Overweight on Company, target price at Rs 235/sh (Positive)

Jefferies on SBI Cards: Maintain Buy on Company, target price at Rs 1020/sh (Positive)

MS on BEL: Maintain Overweight on Company, target price at Rs 164/sh (Positive)

MS on AB Capital: Maintain Equal weight on Company, target price at Rs 195/sh (Neutral)

MS on PayTM: Maintain Equal weight on Company, target price at Rs 830/sh (Neutral)

Jefferies on PayTM: Maintain Buy on Company, cut target price at Rs 1050/sh (Neutral)

Macquarie on HUL: Maintain outperform on Company, target price at Rs 3000/sh (Neutral)

Jefferies on HUL: Maintain Hold on Company, target price at Rs 2563/sh (Neutral)

JP Morgan on PayTM: Maintain Neutral on Company, cut target price at Rs 900/sh (Negative)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)