businessgujarat

M & B Engineering Limited એ DHRP ફાઇલ કર્યું

અમદાવાદ ,26 સેપ્ટેમ્બર 2024: એમ એન્ડ બી એન્જિનિયરિંગ લિમિટેડે બજાર નિયામક સેબી તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.કંપની મુખ્ય બે ડિવિઝનમાં કામ કરે છેઃ ફિનિક્સ ડિવિઝન જે પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને જટિલ સ્ટ્રક્ચરલ સ્ટીલ કમ્પોનેન્ટ્સ માટે વ્યાપક સોલ્યુશન પૂરા પાડે છે અને પ્રોફ્લેક્સ ડિવિઝન જે આધુનિક સેલ્ફ-સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન્સમાં નિપુણતા ધરાવે છે. પ્રોજેક્ટ ડિઝાઇન…

Read More

ITC ઓલટાઇમ હાઇ, માર્કેટકેપ રૂ. 6.5 લાખ કરોડ ક્રોસ

મુંબઇ, 26 સપ્ટેમ્બરઃ આઇટીસીનો શેર સતત સુધારાની ચાલમાં આજે ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. ITCનો શેર લગભગ 1 ટકા વધીને 26 સપ્ટેમ્બરે રૂ. 522.45ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રૂ. 6.5 લાખ કરોડને પાર કરી ગયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં, Sproutlifeનું ટર્નઓવર FY22માં રૂ. 68 કરોડથી વધીને FY24માં રૂ. 108 કરોડ થયું…

Read More

AUTO અને IT શેરો તેજીમાં, ફાર્મા શેર્સમાં પીછેહટ

અમદાવાદ, 26 સેપ્ટેમ્બર: નિફ્ટી આઇટી, મેટલ અને ઓટો સૂચકાંકો 13 ક્ષેત્રીય સૂચકાંકોમાંથી 0.6 અને 1.6 ટકાની વચ્ચે વધીને ટોચના પર્ફોર્મર્સ તરીકે બહાર આવ્યા હતા અને બીજી બાજુ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1 ટકા ના ઘટાડા સાથે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર સેક્ટર તરીકે બહાર આવ્યું.મારુતિ સુઝુકી, M&M અને ટાટા મોટર્સ સક્રિય હોવાથી ઓટો ઈન્ડેક્સ એ નવી…

Read More

ZETWERK એ સોલર પીવી મોડ્યુલ્સ માટે NTPC Renewables તરફથી બીજો ઓર્ડર મેળવ્યો

બેંગાલુરુ, ભારત, 26 સપ્ટેમ્બર, 2024:  કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે વિશ્વનું સૌથી મોટું મેનેજ્ડ માર્કેટપ્લેસ ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગે ભારતની સૌથી મોટી પાવર કંપની એનટીપીસી તરફથી બીજો મોટો ઓર્ડર મેળવ્યાની આજે જાહેરાત કરી હતી. આ ઓર્ડર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં 1,200 મેગાવોટ ખાવડા સોલર પ્રોજેક્ટ માટે ફરજિયાત સાધનો સહિત 1,515 MWp એએલએમએમ-કમ્પ્લાયન્ટ અને ભારતમાં બનેલા સોલર પીવી મોડ્યુલ્સના ઉત્પાદન…

Read More

@ 1:30 PM : નિફ્ટી 26,100 આસપાસ, સેન્સેક્સ 280 પોઈન્ટ્સ ઉપર; PAYTM 2.73 મિલિયન શેરના સોદા

26 સપ્ટેમ્બર, 2024: સ્ટોક માર્કેટ અપડેટ્સ: સેક્ટરમાં મેટલ, ઓટો પ્રત્યેક 1 ટકા, જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક અને આઈટી પ્રત્યેક 0.5 ટકા. જોકે, રિયલ્ટી, ફાર્મા, પાવર, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ દરેક 0.5 ટકા ઘટ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે નિફ્ટીમાં મુખ્ય…

Read More

મહિન્દ્રાએ Thar ROXX 4×4 માટે કિંમતો જાહેર કરી

મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, SUV ઉત્પાદક, એ આજે Thar ROXX ના 4×4 વેરિઅન્ટ્સ માટે પ્રારંભિક કિંમત જાહેર કરી છે. 4×4 વેરિઅન્ટની કિંમતો ₹18.79 લાખથી શરૂ થાય છે, જે કઠોર ઑફ-રોડ ક્ષમતાઓ અને પ્રીમિયમ આરામનું અજેય મિશ્રણ ઓફર કરે છે.Thar ROXX એ મજબૂત 2.2L mHawk ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત બે પાવર કન્ફિગરેશનમાં…

Read More

SBI જનરલ ઇન્શ્યોરન્સે SBIG હેલ્થ સુપર ટોપ-અપ પોલિસી લોન્ચ કરી

મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક SBI જનરલ ઇન્શ્યોરન્સે બેઝિક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીથી ઉપર પૂરક બને તેવા સસ્તા વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવેલા હેલ્થ ઇન્શ્યોરન્સ ટોપ અપ પ્લાન SBIG હેલ્થ સુપર ટોપ-અપના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ કોર્પોરેટ કે પર્સનલ કોઈપણ પ્રકારના પ્રોવાઇડર તરફથી કોઈપણ વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને સરળતાથી પૂરક બનાવતા…

Read More

શ્લોસ કંપની એ રૂ. 5,000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ,26 સપ્ટેમ્બરઃ લીલા પેલેસેસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની મૂળ કંપની શ્લોસ બેંગ્લોર લિમિટેડે ઇનિશીઅલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 5,000 કરોડ ઉભા કરવા SEBI સમક્ષ પેપર્સ ફાઈલ કર્યા.આઈપીઓ દેશની અંદર હોસ્પિટાલિટી ક્ષેત્રે સંભવિતપણે સૌથી મોટો હશે. આ પ્રસ્તાવિત ઓફરમાં રૂ. 3,000 કરોડના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યુ અને પ્રમોટર, પ્રોજેક્ટ બેલે બેંગલોર હોલ્ડિંગ્સ (DIFC) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ….

Read More