businessgujarat

Stocks in News: L&Tએ શેર બાયબેક કિંમત રૂ. 3,000થી વધારીને રૂ. 3,200 કરી

અમદાવાદ, 12 સપ્ટેમ્બર ICICI બેંક: સંદીપ બક્ષી ICICI બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે પુનઃ નિયુક્ત. (પોઝિટિવ) પાવર ગ્રીડ: કંપની રાજસ્થાનમાં REZ ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ સ્થાપશે. (પોઝિટિવ) ટાટા સ્ટીલ: મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ટીવી નરેન્દ્રનની પુનઃનિયુક્તિ તેમના મહેનતાણાની ચુકવણી સાથે મંજૂર કરવામાં આવી છે. (પોઝિટિવ) રિલાયન્સ ઇન્ડ: KKR રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં…

Read More

MCX:સોના-ચાંદીમાં સપ્તાહનો તેજી સાથે પ્રારંભ

મુંબઈ, 11 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,22,187 સોદાઓમાં કુલ રૂ.31,303.8 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,035.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.25261.21 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 49,267 સોદાઓમાં રૂ.3,730.16 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

વીમો નહિં ધરાવતા 71 ટકા ભારતીયો માને છે, નાણાકીય પ્રતિરક્ષા માટે વીમો મહત્વનું સાધન છે

નવી દિલ્હી,  11 સપ્ટેમ્બર: નાણાકીય તૈયારી અંગે ભારતીયોની ધારણા પર અનેક પ્રકારનાં ભ્રમ અસર કરતા હોય છે અને તેને કારણે તેઓ જીવનની અનિશ્ચિતતામાં પૂરતા નાણાકીય રક્ષણની જોગવાઈ કરી શકતા નથી. 68 ટકા ગ્રાહકો માને છે કે તેઓ પૂરતો વીમો નથી ધરાવતા, જ્યારે વીમો ધરાવતા માત્ર છ ટકા ધારકો પાસે જ પૂરતું વીમા કવરેજ છે. જો…

Read More

IPO લિસ્ટીંગઃ રત્નવીરમાં કમાયા, રીષભમાં ખાયા-પિયા…

રત્નવીર પ્રિસિઝન 37 ટકા પ્રિમિયમે બંધ રીષક્ષ ઇન્સ્ટ્રુમેન્ટ્સ 4 ટકા રિટર્ન સાથે બંધ ઇશ્યૂ પ્રાઇસ 98 ખૂલ્યો 128.00 વધી 134.40 ઘટી 123.00 બંધ 134.40 સુધારો રૂ. 36.40 સુધારો 37.14 ટકા ઇશ્યૂ પ્રાઇસ 441 ખૂલ્યો 460.05 વધી 470.00 ઘટી 432.35 બંધ 443.15 સુધારો રૂ. 2.15 સુધારો 4 ટકા મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ આજે લિસ્ટેડ થયેલા બે આઇપીઓ…

Read More

નિફ્ટી 20,000 ક્રોસ, એપ્રિલ-સપ્ટે.માં 17% સુધારો

સેન્સેક્સે પણ 67000 પોઇન્ટની સપાટી ફરીવાર ક્રોસ કરવામાં સફળતા મેળવી વિગત સેન્સેક્સ નિફ્ટી આગલોબંધ 66599 19820 ખૂલ્યો 66807 19890 વધી 67172 20008 ઘટી 66736 19865 બંધ 67127 1996 સુધારો 528 176 7.5 કરોડ+PAN નંબરો NSE સાથે જોડાયેલા છે નિફ્ટી 50 સ્ટોક ઇન્ડેક્સ 20,000ની ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચ્યો છે. 27 વર્ષોમાં નિફ્ટી 50ની પ્રગતિમાં 7.5 કરોડથી…

Read More

MCX WEEKLY VIEWS: ચાંદીમાં રૂ.3912નો કડાકો

મુંબઈ, 9 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 55,21,977 સોદાઓમાં કુલ રૂ.5,02,324.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.81,890.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4,20,323.35 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.376 ડાઊન સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં…

Read More

MCXમાં કૃષિ કોમોડિટીના વાયદાઓ નરમ રહ્યા, સોના-ચાંદી, ક્રૂડમાં નજીવો વધારો

મુંબઈ, 8 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીના વાયદાઓમાં નરમ માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કિંમતી ધાતુ, ક્રૂડમાં મર્યાદિત રેન્જમાં વધારો જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,322 સોદાઓમાં રૂ.3,120.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, દિવસ…

Read More