અમદાવાદઃ બુધવારે માર્કેટમાં તેજીના ટોન સાથે થયેલી શરૂઆતના પગલે નિફ્ટી-50 પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 112 પોઇન્ટના સુધારા સાથે 18165 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ધીરે ધીરે સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું બની રહ્યું છે. ટેકનિકલી હાયર ટોપ હાયર બોટમ પેટર્ન ફરી જોવા મળી છે. શોર્ટટર્મ મૂવિંગ એવરેજિસ પણ 12 દિવસના હાઇ સાથે પોઝિટિવ જણાય છે. તમામ સેક્ટોરલ્સની વાત કરીએ તો ટ્રેન્ડ મિક્સ જણાય છે. પરંતુ પોઝિટિવ મોમેન્ટમ માર્કેટમાં સુધારાનો સંકેત આપે છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને ટેબલમાં આપેલા સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ્સ ઘ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.

NIFTY18165BANK NIFTY42458IN FOCUS
S118701S142200PRINCEPIPE (B)
S217976S141942COALINDIA (B)
R118222R142636BHARTIARTL (B)
R218278R242814DIVIS LAB (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 42200- 41942, RESISTANCE 42636- 42814

બેન્ક નિફ્ટી પણ બુધવારે 223 પોઇન્ટના સુધારા સાથે 42458ના લેવલે બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી બેન્ક નિફ્ટીએ તેનું સપોર્ટ લેવલ જાળવી રાખવા સાથે સુધારાની આગેકૂચનો આશાવાદ આપે છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે ટેબલમાં દર્શાવેલાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ- ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

COALINDIA (PREVIOUS CLOSE: 217) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs215.50-

214 for the target of Rs224 with a strict stop loss of Rs211.

BHARTIARTL (PREVIOUS CLOSE: 777) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs773-

768 for the target of Rs789 with a strict stop loss of Rs759.

DIVISLAB (PREVIOUS CLOSE: 3,389) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs3,362-

3,345 for the target of Rs3,440 with a strict stop loss of Rs3,312.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)