businessgujarat

MARKET MONITOR FOR 19-9-2024

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

‘MSME કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત’ નું આયોજન

અમદાવાદ, 18મી સપ્ટેમ્બર 2024: જેમ-જેમ ભારત તેના કુલ સ્થાનિક ઉત્પાદનને 2030 સુધીમાં USD 7 ટ્રિલિયન સુધી પહોંચાડવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રમાં ધિરાણનો અવરોધ વિનાના પ્રવાહની ખાતરી કરવી જરૂરી છે. આ ધિરાણનું ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે, ટ્રાન્સયુનિયન સિબિલએ આજે ​​અમદાવાદમાં તેના મલ્ટી-સીટી ‘એમએસએમઈ કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર…

Read More

Nayara Energy એ નિકાસોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક ઇંધણના વેચાણમાં 14.3 ટકાની વૃદ્ધિ નોંધાવી

મુંબઈ,18 સપ્ટેમ્બર,2024 – ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક ઇંધણના વેચાણમાં 14.3 ટકાનો વધારો નોંધાવ્યો છે.એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન નયારાએ ભારતીય બજારોમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઇલ રિફાઇનરી ખાતે ઉત્પાદિત ડીઝલના 75 ટકા અને પેટ્રોલના 60 ટકાનું વેચાણ કર્યું હતું. રિટેલ ડિઝલનું વેચાણ વધીને 2.08 મિલિયન ટન થયું હતું…

Read More

ભારતમાં ગ્લોબલ ઍજ્યુકેશનની તકો માટે UOW દ્વારા ‘ધી ઇનૉગરલ સ્કોલરશિપ’ ની જાહેરાત

રાષ્ટ્રીય, સપ્ટેમ્બર 18, 2024: UOW  એટલે કે યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ વિશ્વની ટોચની છ ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે અને એસોસિયેશન ટુ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) દ્વારા માન્ય છે.ભારતમાં ઍજ્યુકેશનનો બેઝ બનાવવા માટેની પ્રારંભિક ઉચ્ચ ક્રમની ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પૈકીની એક ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ-ઇન્ડિયા (UOW ઇન્ડિયા) દ્વારા આગામી નવેમ્બરમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આજે…

Read More

5 GWh ક્ષમતા હાંસિલ કરવા માટે Jindal India Renewable Energy એ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2024:જિંદાલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી બીસી જિંદાલ ગ્રૂપ હેઠળ કાર્ય કરે છે, જેની સ્થાપના 1952માં શ્રી બીસી જિંદાલ કરવામાં આવી હતી. મૂળ રૂપે સ્ટીલ પાઇપ અને ફીટીંગ્સ ઉત્પાદક, આ ગ્રુપ પાવર સેક્ટરમાં નોંધપાત્ર વિસ્તાર સાથે ભારતનું અગ્રણી ગ્રુપ બની ગયું છે. JIRE ની પહેલ, ઊર્જામાં વિવિધતા લાવવા માટે ભવિષ્ય પ્રગતિશીલ અભિગમ અપનાવે…

Read More

ટોરેન્ટ પાવર પંપને હાઇડ્રો સ્ટોરેજ માટે MSEDCL લેટર ઑફ ઇન્ટેન્ટ મળ્યો

ટોરેન્ટ પાવર લિમિટેડે તેને પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે 1,500 MW/ 12,000 MWh ઊર્જા સંગ્રહ ક્ષમતાની પ્રાપ્તિ માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) મળ્યો છે. MSEDCL 40 વર્ષના સમયગાળા માટે પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાંથી 1,500 મેગાવોટની ઊર્જા સંગ્રહ ક્ષમતા પ્રાપ્ત કરશે. પંપ હાઇડ્રો એનર્જી સ્ટોરેજ ફેસિલિટી એગ્રીમેન્ટ (PHESFA)…

Read More

સરકારે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરતાં રિન્યુએબલ, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં કરંટ

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ 2030 સુધીમાં ભારતના 500 GW ના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 32.45 લાખ કરોડ નું ફંડ રોકવા માં આવશે. ગુજરાતમાં ચાલી રહેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)ના ભાગ રૂપે સરકાર સેગમેન્ટ માટે યોજનાઓનું અનાવરણ કરતી વખતે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરના સ્ટોક્સ પર…

Read More

ICICI બેંકનું MCAP પ્રથમવાર રૂ. 9 લાખ કરોડ ક્રોસ થયું

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ ICICI બેંક લિમિટેડ શેરમાં  કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુ તેજી આવ્યા પછી 18 સપ્ટેમ્બરે પ્રથમ વખત રૂ. 9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનાર ચોથી ભારતીય કંપની બની છે. શેરે 18 સપ્ટેમ્બરે BSE પર રૂ. 1,295ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 2 ટકા વધીને રૂ….

Read More