businessgujarat

સ્વરાજ ટ્રેક્ટર્સે ‘સ્વરાજ 8200 વ્હીલ હાર્વેસ્ટર’રજૂ કર્યું

મોહાલી, 12 ઓગસ્ટ: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો સ્વરાજ ટ્રેક્ટર્સે ‘સ્વરાજ 8200 વ્હીલ હાર્વેસ્ટર’ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે બેસ્ટ-ઇન-ક્લાસ ઇંધણ કાર્યક્ષમતા અને ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણાં પ્રથમ અદ્યતન સુવિધાઓ ધરાવે છે.   સ્વરાજ 8200ની ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ સુવિધાઓમાં તેની ઇન્ટેલિજન્ટ સિસ્ટમ સામેલ છે, જેમાં લાઇવ લોકેશન ટ્રેકિંગ તેમજ લણણી કરાયેલા વિસ્તાર, મુસાફરી કરાયેલા કિલોમીટર તથા ઇંધણના વપરાશ…

Read More

હવે કેશ ઓન ડિલિવરીથી નુકસાન ઓછું થશેઃ ગુજરાતના ઉદ્યોગો માટે સિમ્પલ તરફથી ચેકઆઉટ સ્યૂટની રજૂઆત

અમદાવાદ, 12 ઓગસ્ટઃ ચેકઆઉટ નેટવર્ક સિમ્પલે વર્ષ 2028 સુધીમાં ઈ-કોમર્સમાં કેશ ઓન ડિલિવરી નાબૂદ કરવા માટે તેના વિઝનની જાહેરાત કરી છે જેથી કરીને ગુજરાતના વેપારીઓને થતા નુકસાનને ઓછું કરી શકાય તથા ઉદ્યોગની નફાકારકતા તરફની સફરને વેગવંતી બનાવી શકાય. આ વિઝનના ભાગરૂપે, સિમ્પલે આગામી પાંચ વર્ષમાં તેના ઝડપથી વિસ્તરતા મર્ચન્ટ યુનિવર્સ માટે કેશ ઓન ડિલિવરીને દૂર…

Read More

MCX WEEKLY REVIEW: સોનાનો વાયદો રૂ.579 અને ચાંદીનો વાયદો રૂ.2,541 ગબડ્યો

મુંબઈ, 12 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિતેલા સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.579 અને ચાંદીનો વાયદો રૂ.2,541 ગબડ્યો હતો. ક્રૂડ તેલમાં રૂ. 112નો સુધારો તેમજ કોટન ખાંડી વાયદામાં રૂ. 1300ની તેજી જોવા મળી હતી. બુલડેક્સ વાયદામાં રૂ. 152 કરોડના કામકાજ સાથે સપ્તાહ સંપન્ન થયું હતું. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 4 થી…

Read More

VINSYS IT SME IPO 62 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

મુંબઇ, 11 ઓગસ્ટઃ VINSYS IT SERVICESનો એસએમઇ આઇપીઓ આજે એનએસઇના ઇમર્જ પ્લેટફોર્મ ખાતે 62 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. વિન્સિસ આઇટી સર્વિસિસ, મહારાષ્ટ્રની 99મી કંપની, જે લિસ્ટેડ છે, તેણે NSEના ઇમર્જ પ્લેટફોર્મ પર મજબૂત પદાર્પણ કર્યું. શેર આજે રૂ. 207.25 પર લિસ્ટેડ છે, જે રૂ. 128 પ્રતિ શેરના ઇશ્યૂ ભાવથી 62% પ્રીમિયમ છે. શેર…

Read More

હોન્ડા મોટરસાઈકલએ એસપી160 લોન્ચ કર્યું

નવી દિલ્હી, 11 ઓગસ્ટ: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)એ નવી એસપી160 લોન્ચ કરી છે. બોલ્ડ, સ્પોર્ટી અને સ્ટાઇલિશ એસપી160ને રોજિંદી મુસાફરી માટે પાવર સાથે યોગ્ય પરફોર્મન્સ સાથે આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઇઓ, સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, અમે બ્રાન્ડ એસપીના વારસાને એક ઉચ્ચ સ્તરે વિસ્તારવા અને બિલકુલ…

Read More

હિન્દાલ્કો અને ટેક્સમેકોએ એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ બનાવવા જોડાણ કર્યું

મુંબઇ, 11 ઓગસ્ટ: એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાઇકલિંગ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરીંગ કંપની ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડે વિશ્વસ્તરીય એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ વિકસાવવા અને ઉત્પાદન માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. ભારતીય રેલવેએ ફ્રેઇટમાં 45 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે રોલિંગ સ્ટોકમાં વૃદ્ધિના માધ્યમથી વર્ષ 2027 સુધીમાં ફ્રેઇટ ક્ષમતા બમણી…

Read More

યુનિયન મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારો માટે ફેર વેલ્યુ સ્પેક્ટ્રમનો પ્રારંભ કર્યો

મુંબઈ, 11 ઓગસ્ટઃ યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (યુનિયન એએમસી) દ્વારા રોકાણકારોને વધુ સારો અનુભવ પ્રદાન કરવા માટે રોકાણકારો સાથેના સંવાદને સશક્ત કરવાના આશય સાથે નિફ્ટી -50 ઇન્ડેક્સ માટે આજે ફેર વેલ્યુ સ્પેક્ટ્રમની શરૂઆત કરવામાં આવી છે. વર્ષોના રોકાણ સંશોધન દ્વારા સમર્થિત આ સાધન રોકાણકારોને સરળ અને સ્પષ્ટ દ્રશ્ય માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં…

Read More

Q1 Results: Nykaaનો નફો 8% વધી 5.4 કરોડ, આવક 24% વધી

અમદાવાદ, 11 ઓગસ્ટઃ ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ Nykaaએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 24 ટકા આવક વૃદ્ધિ હાંસલ કરી છે. જોકે, કંપનીના ચોખ્ખા નફામાં 8 ટકાનો વધારો થયો છે. EBITDAમાં 60 ટકાનો વધારો થયો છે. Nykaaની માલિકીની કંપની Fsn E-Commerce Ventures એ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો વાર્ષિક ધોરણે 8% વધી 5.4 કરોડ…

Read More