businessgujarat

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન

મુંબઇ, 20 જૂનઃ ઉત્કૃષ્ટ બનારસી વણાટ – રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા અંબાણી વર્ષોથી ભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ખૂબ નજીકથી સંકળાયેલા છે. કળાકારો રામજી અને મોહમ્મદ હારુને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું હતું. ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો સ્વદેશ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા…

Read More

સેન્સેક્સ 159 પોઈન્ટ વધી બંધ; નિફ્ટી 18800 ક્રોસ

BSE GAINERS AT A GLANCE Security LTP (₹) Change % Ch. LGBBROSLTD 927.20 +67.20 +7.81 MOREPENLAB 31.17 +2.34 +8.12 JAMNAAUTO 105.48 +9.00 +9.33 SHILPAMED 265.25 +24.90 +10.36 SAREGAMA 374.85 +34.30 +10.07 મુંબઇ, 20 જૂનઃ ભારે વોલેટિલિટી અને સેકન્ડ હાફમાં જોવા મળેલી સાર્વત્રિક લેવાલીથી પાવર, મેટલ, રિયલ્ટી, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો સેક્ટર્સમાં સુધારાની ચાલ…

Read More

વીપ્રોની રૂ. 12000 કરોડની બાયબેક ઓફર ખુલી, 29 જૂને બંધ થશે

મંગળવારે શેરની સ્થિતિ આગલો બંધ 380.05 ખુલ્યો 381.70 વધી 385 ઘટી 380.60 બંધ 382.55 સુધારો રૂ. 2.50 સુધારો 0.66 ટકા મુંબઇ, 20 જૂનઃ વિપ્રોએ રૂ. 12,000 કરોડનો શેર બાયબેક પ્રોગ્રામ 22 જૂને ખુલ્લો મૂક્યો છે અને 29 જૂને બંધ થશે. રિટેલ રોકાણકારો માટે ગુણોત્તર 23.4 ટકા નક્કી કરવામાં આવ્યો છે. અન્ય કેટેગરી માટે માટે 4.3…

Read More

લ્યુબ્રિઝોલ દહેજ, ગુજરાત સહિત દેશમાં 150 મિલિયન ડોલરથી વધુ રોકાણ કરશે

મુંબઇ, 20 જૂન: લુબ્રિઝોલ કોર્પોરેશન, વિશેષતા રસાયણોમાં વૈશ્વિક અગ્રણી, તેના સમગ્ર પોર્ટફોલિયોમાં અનેક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ સાથે ભારતમાં સતત વૃદ્ધિ માટે તેની પ્રતિબદ્ધતાને આગળ વધારી રહી છે. કંપની 150 મિલિયન ડોલરથી વધુના ઇન-રિજિયન રોકાણનું વચન આપી રહી છે, જેમાં ગુજરાતના વિલાયતમાં ભારતના સૌથી મોટા સીપીવીસી રેઝિન પ્લાન્ટ પર ગ્રાઉન્ડ બ્રેકીંગ માટે, ગુજરાતના દહેજમાં તેની સાઇટ પર…

Read More

તાતા પાવર કેપેક્સ બમણું કરીને રૂ. 12000 કરોડ કરશે: એન. ચંદ્રશેખરન

મુંબઈ, 20 જૂન: ઇન્ટિગ્રેટેડ પાવર કંપની તાતા પાવરે નાણાંકીય વર્ષ 2022-23 માટે વર્ચ્યુઅલી શેરધારકોની 104મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજી હતી. જેમાં તાતા પાવર આ નાણાંકીય વર્ષમાં લગભગ રૂ. 12,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જે નાણાંકીય વર્ષ 2023માં ખર્ચવામાં આવેલા મૂડી ખર્ચ કરતાં બમણું છે. ડિસ્કોમ્સની સ્થિતિ ધરમૂળથી બદલવાના કંપનીના સફળ ટ્રેક રેકોર્ડને…

Read More

ટાટા મોટર્સની અલ્ટ્રોઝ iCNG લોન્ચ, CNG માર્કેટમાં હલચલ મચાવી

મોડેલ્સ એક્સ-શોરૂમ અલ્ટ્રોઝ iCNG XE 7,55,400 અલ્ટ્રોઝ  iCNG XM+ 8,40,400 અલ્ટ્રોઝ  iCNG XM+ (S) 8,84,900 અલ્ટ્રોઝ  iCNG XZ 9,52,900 અલ્ટ્રોઝ  iCNG XZ+ (S) 9,99,990 અલ્ટ્રોઝ  iCNG XZ+O (S) 10,54,990 અમદાવાદ, 20 જૂન: ટાટા મોટર્સએ અલ્ટ્રોઝ iCNG લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ભારતની સૌપ્રથમ ટ્વીન સિલીડંર CNG ટેકનોલોજીથી સજ્જ છે જેની પ્રારંભિક કિંમત રૂ.7.55…

Read More

બુલિયનઃ સોનાને $1938-1927 સપોર્ટ, પ્રતિકાર $1951-1962

અમદાવાદ, 20 જૂનઃ સોમવારે પાતળી ટ્રેડિંગમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ચીને તેના બેન્ચમાર્ક લોન પ્રાઇમ રેટ (LPR)માં 10 બેસિસનો ઘટાડો કર્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં પ્રતિકાર જોવા મળી શકે છે, કારણ કે બજારો યુએસ ફેડના અધિકારીઓના ભાષણ અને જુબાની પર વધુ સંકેતોની રાહ જોઈ રહ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે…

Read More

તેજીની આગેકૂચ માટે નિફ્ટી માટે 18900નું લેવલ ક્રોસ થવું જરૂરી

અમદાવાદ, 20 જૂનઃ સોમવારે સેન્સેક્સે 216 પોઇન્ટના ઘટાડા સાથે 63168 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બીજી તરફ નિફ્ટી 70 પોઇન્ટના ઘટાડા સાથે 18755 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ ડબલ ટોપ નજીક નેગેટિવ કેન્ડલની રચના કરી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 18700ની મજબૂત ટેકાની સપાટી ધ્યાનમાં રાખવાની રહેશે. જો મંગળવારે પણ 18700ની ઉપર બંધ આપે તો…

Read More