businessgujarat

Fund Houses Recommendations: BUY INDIGO, BOB

અમદાવાદ, 20 જૂન ઈન્ડિગો પર MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 3126(પોઝિટિવ) બેંક બરોડા પર જેપી મોર્ગન: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 230(હકારાત્મક) JB Chem પર જેફરી: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 2680 (પોઝિટિવ) ICICI લોમ્બાર્ડ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય…

Read More

Stocks in News: એચડીએફસી, સન ફાર્મા, ભારત એગ્રી, એચપીસીએલ, ઇન્ડિગો

અમદાવાદ, 20 જૂન HDFC: કંપનીએ એચડીએફસી ક્રેડિલામાં બેરિંગ પીઈ એન્ડ ક્રાઈસકેપિટલમાં રૂ. 9,060 કરોડમાં હિસ્સો વેચ્યો (પોઝિટિવ) રોયલ ઓર્કિડ હોટેલ્સ: કંપનીએ ફિલિપ લોગનને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા (પોઝિટિવ) સન ફાર્મા: ખીલ ક્રીમ WINLEVI ને હેલ્થ કેનેડાની મંજૂરી મળી (પોઝિટિવ) ભારત એગ્રી: રહેણાંક પ્રોજેક્ટ માટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રારંભ પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 18698- 18623, રેઝિસ્ટન્સ 18852- 18948, MOIL, TECHM, MFSL ખરીદો

અમદાવાદ, 20 જૂનઃ સોમવારે નિફ્ટીએ શરૂઆત સ્ટેબલ નોટ સાથે કરી હતી. પરંતુ પાછળથી હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે 71 પોઇન્ટના ઘટાડા સાથે 18755 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સપ્તાહની શરૂઆત ડલ નોટ સાથે થઇ છે. સાથે સાથે ઇન્ડેક્સ તેની 50 દિવસની ઇએમએ (18715)ની નીચે રમી રહ્યો છે. શોર્ટ ટર્મ માટેના ઇન્ડિકેટર્સ નેગેટિવ સૂચવે છે….

Read More

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ CSR ફાઉન્ડેશન તરફથી વિશાળ પ્લોટમાં ક્રેડાઈ ગાર્ડનની ભેટ

અમદાવાદ, 20 જૂનઃ શહેરી વિકાસમાં સમાજના તમામ લોકોને પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ બની શકાય તેવા હેતુને અનુલક્ષી બાંધકામ વ્યવસાયના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા ક્રેડાઈ અમદાવાદ-ગાહેડે સી. એસ. આર. આર ફાઉન્ડેશનની રચના કરી તેના નેજા હેઠળ સમાજોપયોગી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ શ્રી તેજસ જોશીએ જણાવ્યું હતું કે,…

Read More

કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદામાં નરમાઈ

અમદાવાદ હાજર બજારના ભાવો (19-6-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 71800-73300 ચાંદી રૂપું 71600- 73100 સિક્કા જૂના 700-900 999 સોનું 60700- 61000 995 સોનું 60500- 60500 હોલમાર્ક 59760 મુંબઈ, 19 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,272ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,370…

Read More

Adani Transmission ₹8,500 કરોડનું ફંડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જૂનઃ અદાણી ટ્રાન્સમિશનને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ધોરણે ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ₹8,500 કરોડ એકત્ર કરવા જઇ રહી છે. આ હેતુ માટે કંપનીને શેરધારકોની મંજૂરી મળી છે. એકત્રિત મૂડીનો ઉપયોગ વિકાસ અને વિસ્તરણ માટે કરવામાં આવશે. દરખાસ્તને 13 મેના રોજ અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ તરફથી મંજૂરી મળી હતી. અગાઉ અદાણી ટ્રાન્સમિશનને ઇચ્છિત વૃદ્ધિ અને વિસ્તરણની…

Read More

SGX નિફ્ટીનું રિબ્રાન્ડિંગ: ગિફ્ટ નિફ્ટીનો લોગો લોન્ચ

અમદાવાદઃ એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) ગિફ્ટ નિફ્ટીની નવી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું હતું. SGX Nifty 3 જુલાઇ, 2023થી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે. 3 જૂલાઈથી SGX નિફ્ટીના બધા વોલ્યૂમ ગિફ્ટ IFSCમાં શિફ્ટ કરવામાં આવશે. ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ, અનેરી તક અને નવા ગિફ્ટ સિટી ખાતે NSE IX દ્વારા નિફ્ટી પ્રોડક્ટ્સની એક્સેસ કરવા માટે ભારતની વિકાસ…

Read More

SME પ્લેટફોર્મ ઉપર 5 ઇશ્યૂ: પેન્ટાગોન, Greenchefના આકર્ષક IPO

અમદાવાદ, 19 જૂન એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે પાંચ IPO યોજાઇ રહ્યા છે. તે પૈકી પેન્ટાગોન રબર અને Greenchef Appliancesના IPO આકર્ષક જણાય છે. તે ઉપરાંત નોન કન્વર્ટિબલ ડિબેન્ચરમાં આઇઆઇએફએલનો IPO 22 જૂન સુધી ખૂલ્લો રહેશે. સાથે સાથે પાંચ કંપનીઓના રાઇટ્સ ઇશ્યૂઓ પણ યોજાઇ રહ્યા છે. પેન્ટાગોન રબર IPO વિગતોઃ 2004 માં સ્થાપિત, પેન્ટાગોન રબર…

Read More