businessgujarat

NIFTY OUTLOOK: SUPPORT 18210- 18272- 18385, RESISTANCE 18561- 18622- 18736

Ahmedabad, 29 May NIFTY: Intraday Resistance and Support Support 3 Support 2 Support 1 Nifty Resistance 1 Resistance 2 Resistance 3 18,210 18,272 18,385 18,499 18,561 18,622 18,736 BANK NIFTY: Intraday Resistance and Support Support 3 Support 2 Support 1 Bank Nifty Resistance 1 Resistance 2 Resistance 3 43,237 43,413 43,715 44,018 44,194 44,370 44,673…

Read More

બ્રોકરેજ હાઉસની ભલામણઃ મહિન્દ્રા- મહિન્દ્રા, સન ફાર્મા, બાલક્રિશ્ના ખરીદો, ઇન્ફોએજ માટે નેગેટિવ વ્યૂ

અમદાવાદ, 29 મેઃ અભ્યાસ અને એનાલિસિસના આધારે બ્રોકરેજ હાઉસની ભલામણ છે કે, મહિન્દ્રા- મહિન્દ્રા, સન ફાર્મા, બાલક્રિશ્ના ખરીદો, ઇન્ફોએજ માટે નેગેટિવ વ્યૂ ધરાવે છે. તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખરીદવા માટે બે બ્રોકરેજ હાઉસની ભલામણ છે. તો સન ફાર્મા ખરીદવા માટે ચાર બ્રોકરેજ હાઉસ રૂ. 1100- 1200 વચ્ચેનાટાર્ગેટ સાથે ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. ઇન્ફોએજનો શેર…

Read More

ભારત ફોર્જ, ICICIPRULI, HAVELLS અને MARICO સ્ટોપલોસ સાથે ખરીદવા ભલામણ

અમદાવાદ, 29 મેઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે ઓલટાઇમ હાઇ તરફ ધસી રહ્યા છે. માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી વધી રહ્યા છે. ઇન્વેસ્ટર્સ ઇન્વોલ્વમેન્ટ પણ વધી રહ્યું છે. તે સંજોગોમાં રોકાણકારોએ સ્ટોપલોસ અને ટાર્ગેટ્સ સાથે ખરીદવા માટે ભારત ફોર્જ, ICICIPRULI, HAVELLS અને MARICO ઉપર અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ અનુસાર વોચ રાખવાની સલાહ મળી રહી છે. નિફ્ટી સપોર્ટ…

Read More

ઇન્ડિગો પેઇન્ટ્સનો નફો 41 ટકા વધ્યો, ઇનોક્સ વિન્ડની ખોટમાં ઘટાડો

અમદાવાદ, 29 મેઃ તાજેતરમાં જાહેર થયેલા કંપની પરીણામો અનુસાર ઇન્ડિગોના ક્યૂ-4 નફામાં 41 ટકા વૃદ્ધિ સામે ભેલનો નફો સાધારણ ઘટ્યો છે. તો ઇનોક્સ વિન્ડની ખોટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એનસીસીનો નફો 1.2 ટકા ઘટ્યો છે. તો કર્ણાટક બેન્કનો નફો નોંધપાત્ર વધ્યો છે. આ બધા કોર્પોરેટ સમાચારોના આધારે સોમવારે બજારમાં સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળી શકે…

Read More

આજે અદાણી ટ્રાન્સ., GIPCL, જ્યુબિલન્ટ ફાર્મા, ઇપ્કા લેબ, આઇઆરસીટીસીના પરીણામો

અમદાવાદ, 29 મેઃ અમેરીકન અર્થતંત્ર ઉપરથી ખતરો ટળ્યાના ન્યૂઝ ઉપરાંત વૈશ્વિક શેરબજારોમાં સાધારણ સુધારાના પરીણામોમાં આજે જાહેર થનારા કંપની પરીણામો સોનામાં સુગંધ ભળવાનું કામ કરી શકે છે. સ્ટોક સ્પેસિફિક અસર સાથે અદાણી ટ્રાન્સ, ઇપ્કા લેબ્સ, આઇઆરસીટીસી, જેવી કંપનીઓ કે જેમાં ફેન્સી અને ફન્ડામેન્ટલ્સના આધારે તેજી મંદીનો તાલ જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસિસના અંદાજ અનુસાર…

Read More

MCX WEEKLY REPORT:  સોનાના વાયદામાં રૂ.263, ચાંદી રૂ.1901 નરમ

મુંબઈ, 27 મેઃ  કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 19 થી 25 મે સુધીના સપ્તાહ દરમિયાન 50,28,970 સોદાઓમાં કુલ રૂ.4,00,324.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,18,431.9 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.281569.31 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,69,543 સોદાઓમાં…

Read More

પ્રેસમેન એડવર્ટાઈઝિંગના સાઈનપોસ્ટ ઈન્ડિયા સાથે મર્જરને શેરધારકોની મંજૂરી

કોલકાતા, 26 મે: પ્રેસમેન એડવર્ટાઈઝિંગ લિમિટેડ (પ્રેસમેન)એ ભારતની સૌથી મોટી ડીઓઓએચ (DOOH) એજન્સીઓમાંની એક, સાઈનપોસ્ટ ઈન્ડિયા લિમિટેડ (સાઇનપોસ્ટ) સાથે મર્જરની સ્કીમ ઓપ એરેન્જમેન્ટ માટે શૅરધારકોની મંજૂરી મેળવી છે. ભારતની સૌથી જૂની સ્વતંત્ર જાહેરાત એજન્સીઓમાંની એક અને મુખ્ય સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ આઈએનએસ માન્યતા પ્રાપ્ત એકમાત્ર એજન્સી પ્રેસમેન અને સાઈનપોસ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 24 જૂન…

Read More