CGWA દ્વારા Piezometer ઇન્સ્ટોલેશન કરવા અંગે ઉદ્યોગ ક્લસ્ટર્સમાં કાર્યરત ઉદ્યોગોને મુક્તિ અપાઇ
અમદાવાદ, 26 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળ ની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ને રજૂઆત કરી હતી કે જે તે વિસ્તારમાં ક્લસ્ટરમાં કાર્યરત ઉદ્યોગોને પીઝોમીટર (Piezometer)ના ઇન્સ્ટોલેશન કરવા અંગે મુક્તિ આપવામાં આવે. GCCI ના આ અંગેના સતત પ્રયત્નોના પરિણામે, CGWA ની જાહેર સૂચના નંબર 05/2023 તારીખ 8મી મે, 2023 દ્વારા તેઓના તારીખ 29મી માર્ચ, 2023…
