businessgujarat

Coinbase, Celsius, Paxos સહિતના ક્રિપ્ટો એક્સચેન્જીસે જમા ફંડ્સ જાહેર કર્યા

અમદાવાદ: વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જીસ તેમજ ક્રિપ્ટો આધારિત કંપનીઓનું મોટાપાયે ફંડ્સ ધરાવતી ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેન્કને તાળા મારવામાં આવ્યા છે. જેના પરિણામે ક્રિપ્ટો માર્કેટમાં ખળભળાટ મચ્યો છે. કોઈનબેઝ, સેલ્સિયસ, સ્ટેબલ કોઈન ઈશ્યૂઅર પોક્સોસ સહિતની ક્રિપ્ટો ફર્મ્સ સિગ્નેચર બેન્કમાં જમા ફંડ્સ વિશે માહિતી જાહેર કરી રહી છે. આ ફંડ્સ તેમને સંપૂર્ણપણે પાછું મળે તેવી અપેક્ષાઓ પણ…

Read More

ગ્લોબલ સરફેસનો આઇપીઓ 13 માર્ચે ખુલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 133-140

અમદાવાદ, 13 માર્ચઃ 1991માં સ્થાપિત, ગ્લોબલ સરફેસ લિમિટેડ કુદરતી પથ્થરોની પ્રક્રિયામાં અને એન્જિનિયર્ડ ક્વાર્ટઝના ઉત્પાદનમાં રોકાયેલ છે. કુદરતી પત્થરો જટિલ ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે ગ્રેનાઈટ, લાઈમસ્ટોન, માર્બલ, સ્લેટ, ક્વાર્ટઝાઈટ, ઓનીક્સ, સેન્ડસ્ટોન, ટ્રાવર્ટાઈન અને અન્ય જે પૃથ્વી પરથી ઉત્ખનન કરવામાં આવે છે તે વિવિધ ઉત્પાદનો બનાવે છે. કંપનીના બે પ્લાન્ટ્સ રાજસ્થાન સ્થિત…

Read More

વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કરાયેલી ભલામણો એક નજરે

Fund Houses Recommendations at a Glance (13/3/23) Jefferies on Indusind Bank: Maintain Buy on Bank, target price at Rs 1550/Sh (Positive) Citi on Indusind Bank: Maintain Buy on Bank, target price at Rs 1420/Sh (Positive) MS on Indusind Bank: Maintain Overweight on Bank, target price at Rs 1525/Sh Positive) Macquarie on Indusind Bank: Maintain Outperform…

Read More

વૈશ્વિક શેરબજારોની હાલક-ડોલક સ્થિતિ વચ્ચે ફસાયેલું ભારતીય શેરબજારોનું સેન્ટિમેન્ટ

NIFTY OUTLOOK: SUPPORT 17341- 17269, RESISTANCE 17468- 17523 અમદાવાદ, 13 માર્ચઃ યુએસ ફેડના ફફડાટ, યુએસ બેન્ક્સમાં બૂમરેંગ સહિત સંખ્યાબંધ ઇશ્યૂઝ વચ્ચે એશિયાઇ શેરબજારોમાં નરમાઇની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળવાની સંભાવના છે. પરંતુ યુએસ ફેડ રિઝર્વની સબ સલામતની આલબેલની અસર જોવા મળે તો માર્કેટ્સમાં ટર્નઅરાઉન્ડની પણ શક્યતા નકારી શકાય નહિં. શુક્રવારે નિફ્ટીએ 177 પોઇન્ટના…

Read More

સેન્સેક્સ 58348 પોઇન્ટની સપાટી પણ તોડે તેવી આશંકા

અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય ઇક્વિટી સેગ્મેન્ટમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની નેટ વેચવાલી સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓની નેટ ખરીદીના ટેકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. SENSEX હવે 58000 પોઇન્ટની અને NIFTY પણ 17000 પોઇન્ટ જાળવી રાખશે કે કેમ તેવાં સવાલો બજાર નિષ્ણાતોના મનનાં ઊઠી રહ્યા છે. સામાન્ય રોકાણકારો હાલ તો ફારગતિ લઇ રહ્યા છે. બજેટ દિવસના હાઇ…

Read More

ફ્રોઝન ફૂડ કંપની ગોલ્ડ (GOELD)ની નવી પ્રોડકટ રેન્જ રજૂ

અમદાવાદ: બજરાજ એલાયન્સ લિમિટેડનો એક ભાગ ગણાતી ફ્રોઝન ફુડ કંપની ગોલ્ડ કંપની નવી પ્રોડકટસ રજૂ કરશે જેને દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે ખાસ ઉપલબ્ધ  કરાશે. પ્રોડકટસની નવી રેન્જમાં ફ્રોઝન પીઝા પોકેટ, પનીર પકોડા  અને ઈડલી રજૂ કરાશે. ગોલ્ડની આ તમામ ફ્રોઝન ફૂડઝ પ્રોડકટસ હંમેશાં વ્યસ્ત હોય અને ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તાના વિકલ્પોની શોધમાં હોય તેવા ભારતીય…

Read More