businessgujarat

ભારત- મિડલ ઇસ્ટ વચ્ચે સરહદપાર ચૂકવણી મુદ્દે HDFC બેંક -લુલુ એક્સચેન્જ વચ્ચે સહયોગ

મુંબઈ: ભારત અને ગલ્ફ કૉઑપરેશન કાઉન્સિલ (જીસીસી) પ્રદેશની વચ્ચે સરહદપાર ચૂકવણીઓને સુદ્રઢ બનાવવા માટે HDFC બેંક અને યુએઈ સ્થિત નાણાકીય સેવા પૂરી પાડનારી કંપની – લુલુ એક્સચેન્જ વચ્ચે એક કરાર થયો છે. આ કરારના પ્રથમ તબક્કામાં ‘રેમિટનાઉ2ઇન્ડિયા’ નામની ડિજિટલ ઇનવર્ડ રેમિટેન્સ સેવા શરૂ કરવા માટે આ સહભાગીદારી લુલુ એક્સચેન્જની નિયામકીય ફ્રેમવર્ક પર આધારિત હશે, જેની…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ:  હાજર બજારોમાં નવા માલની આવકોનો વધતો બોજ કૄષિ કોમોડિટીનાં ભાવ ઉપર બોજ વધારી રહ્યો છે. આજે છુટક ખરીદી સિવાય મોટાભાગનાં કૄષિ કોમોડીટીનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૭૨.૭૦ ખુલી સાંજે ૭૮૯૫.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ…

Read More

સેન્સેક્સમાં 4 દિવસમાં 1575 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

બુધવારે સેન્સેક્સ 928 પોઇન્ટ તૂટી 60000ની નીચે, નિફ્ટીમાં 272 પોઇન્ટનું ગાબડું અમદાવાદઃ ફેડના વ્યાજ વધારાનો ફફડાટ, રશિયા- યુક્રેન યુદ્ધની વણસેલી પરિસ્થિતિ, સેબીના આકરાં પગલાં, ગૌતમ અદાણી જૂથની કંપનીઓના શેર્સમાં રોકાણકારોના સૂપડાં સાફ થવા સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં સળંગ ચોથા દિવસે પણ વેચવાલીનો મારો રહેતાં સેન્સેક્સે 60000 પોઇન્ટની અને નિફ્ટી 17600 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

ગિફ્ટ સિટીમાં શિપ લીઝિંગ કંપની RBB શિપ ચાર્ટરિંગને કામગીરી માટે મંજૂરી

ગાંધીનગર: RBB શિપ ચાર્ટરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સિંગાપોરની 100 ટકા માલિકીની પેટાકંપની RSCPL (IFSC) પ્રાઇવેટ લિમિટેડને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માંથી કામગીરી શરૂ કરવાનું કામચલાઉ લાઇસન્સ મળ્યું છે. RSCPL (IFSC) પ્રાઇવેટ લિમિટેડને ફેબ્રુઆરી, 2023માં શિપ લીઝિંગ વ્યવસાય માટે પ્રથમ કામચલાઉ લાઇસન્સ મળ્યું છે અને કંપની માર્ચ, 2023 અગાઉ…

Read More

શિવાલિક ગ્રૂપે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટનો પ્રારંભ કર્યો

CREDAI અમદાવાદ ગાહેડ સાથે સંલગ્ન આ સંસ્થા SIRE દ્વારા લર્નિંગ આધારિત શિક્ષણ આપશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કૌશલ્ય તાલીમ પૂરી પાડશે અમદાવાદઃ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી ગ્રૂપ શિવાલિક દ્વારા રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અનુભવલક્ષી આધારિત શિક્ષણ અને આ ક્ષેત્રમાં કૌશલ્ય તાલીમ આપવાના ઉદ્દેશથી શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ (SIRE)નો પ્રારંભ કર્યો છે. શિવાલિક ગ્રુપના મેનેજિંગ…

Read More

Views on Commodities, Currencies and Bonds

 ENERGY • International crude prices fell on Tuesday as lingering concerns about a recession-driven demand downturn offset prospects of tighter global supplies. • Domestic futures also ended weaker on Tuesday’s trade tracking weak global markets. • The Dollar also ended with gains on Tuesday and weighed on prices. • Furthermore, U.S. crude stockpiles have grown…

Read More

Equity Market Stocks to Watch

report by Kunvarji (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17776- 17726, RESISTANCE 17901- 17975

અમદાવાદઃ મંગળવારે ભારતીય શેરબજારોની શરૂઆત ગેપઅપ સાથે થઇ હતી. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના પગલે નિફ્ટી-50 નીચામાં એક તબક્કે 17800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ પાછળથી થોડી રિકવરીના કારણે લોસ 18 પોઇન્ટે અટકવા સાથે નિફ્ટી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ ઓવરઓલ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજી વિવિધ નકારાત્મક પરીબળો વચ્ચે…

Read More