businessgujarat

Fund Houses Recommendations at a Glance 22-2-2023

Jefferies on Voltas: Maintain Buy on Company, target price at Rs 1050/Sh (Positive) Jefferies on Prestige Est: Maintain Buy on Company, target price at Rs 550/Sh (Positive) MS on ONGC: Maintain Overweight on Company, target price at Rs 199/Sh (Positive) MS on Oil India: Maintain Overweight on Company, target price at Rs 323/Sh (Positive) UBS…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં 1,872 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 8,976 ખાંડીના સ્તરે

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,38,454 સોદાઓમાં કુલ રૂ.16,839.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7649.99 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9165.31 કરોડનો હતો. સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સુધારો કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ:  હાજર બજારોમાં ખપપુરતી લેવાલી વચ્ચે વાયદામાં બે તરફી વઘઘટ જોવા મળી હતી. ચોક્કસ કૄષિ કોમોડીટીનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૪૬.૫૦ ખુલી સાંજે ૭૮૮૮.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૬૬ રૂ. ખુલી ઉંચામાં ૭૯૬૬ તથા નીચામાં ૭૯૬૬ રૂ….

Read More

સોફ્ટવેર ડેવલપરો, ઉદ્યોગસાહસિકો માટે LARACON ઇન્ડિયાની પ્રથમ આવૃત્તિ 25-26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે

સોફ્ટવેર ડેવલપરો, ઉદ્યોગસાહસિકો સહિત 1,200થી વધારે સહભાગીઓ અને 10થી વધારે દેશના 20થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે અમદાવાદ: અમદાવાદમાં 25 અને 26 ફેબ્રુઆરીના રોજ લારાવેલની સત્તાવાર કૉન્ફરન્સ લારાકોન ઇન્ડિયા સૌપ્રથમ વખત ભારતમાં યોજાવા જઈ રહી છે. લારાવેલ એ એક ફ્રી અને ઓપન-સૉર્સ પીએચપી વેબ ફ્રેમવર્ક છે, જેનો ઉદ્દેશ્ય વેબ એપ્લિકેશન વિકસાવવાનો છે. લારાકોન ઇન્ડિયા કૉન્ફરન્સમાં વેબ…

Read More

ગ્રીન્ઝો એનર્જી ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે

અમદાવાદ: ગુજરાત સરકારની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ રાજ્યમાં સાણંદ ખાતે આગામી પાંચ વર્ષમાં રૂ.500 કરોડનું રોકાણ કરશે. કંપનીએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ઇંધણ અને ખાતરો પર ભારતના આયાત ખર્ચને ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન જરૂરી છે-…

Read More

394 પોઇન્ટની વોલેટિલિટી, સેન્સેક્સ 19 પોઇન્ટ ઘટ્યો, ઇન્સ્ટિટ્યુટ-HNIની ખરીદી સામે સામાન્ય રોકાણકારોની વેચવાલી

નિફ્ટી નીચામાં 17800ને અડી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો રિયાલ્ટી ઇન્ડેક્સમાં 1.03 ટકાના ઘટાડા સિવાય તમામ સેક્ટોરલમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 78 પોઇન્ટના ગેપઅપથી  ખુલ્યા બાદ એક તબક્કે 286 પોઇન્ટ સુધરી 60977 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ સેકન્ડ હાફથી ફરી શરૂ થયેલી સ્ટોક સ્પેસિફિક વેચવાલાની પ્રેશર વચ્ચે ઇન્ટ્રા-ડે 108…

Read More