businessgujarat

ગુજરાતમાં મોટાભાગના લોકો માને છે કે 5 વર્ષમાં વધુ નાણાંકીય અનિશ્ચિતતા ઊભી થઈ શકે

અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્તરે 41 ટકાની સરખામણીએ અમદાવાદમાં 98 ટકા લોકો માને છે કે આગામી પાંચ વર્ષ પછી વિશ્વમાં ખૂબ જ ઊંચી અનિશ્ચિતતાઓ રહેશે. આ ઉપરાંત સુરતના નોંધપાત્ર 87 ટકા લોકો ખૂબ જ વધુ અનિશ્ચિતતાની આગાહી કરે છે. બંને શહેરોમાં ખૂબ જ ઓછા ઉત્તરદાતાઓ નીચા અથવા ઓછા સ્તરની અનિશ્ચિતતાની અપેક્ષા રાખે છે. ટૂંકમાં, અમદાવાદ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25201- 25166, રેઝિસ્ટન્સ 25370- 25304

અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ શુક્રવારે નિફ્ટીએ 25300 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નજીક બંધ આપ્યું છે. ટેકનિકલ એનાલિસિસ અનુસાર હવે સપોર્ટ લેવલ ખસીને 25000 પોઇન્ટની સપાટી નજીક ખસ્યું છે. તેની સામે રેઝિસ્ટન્સ લેવલ પણ ખસીને 25500- 25700 પોઇન્ટની સપાટી નજીક પહોંચ્યું છે. તે જોતાં હાલના લેવલથી કરેક્શનની શક્યતા વધી હોવાનું નિષ્ણાતો જણાવે છે. આરએસઆઇ ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે….

Read More

MARKET MONITOR FOR 2-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Stocks in News: biocon, emami, sjvn, nhpc, railtel, cesc, gptindia

AHMEDABAD, 2 SEPTEMBER Biocon: Company gets ANDA approval for Sacubitril/Valsartan Tablets from the US FDA. Company receives EIR from U.S. FDA for Visakhapatnam API facility. (Positive) Emami: Company enters binding agreement to acquire 100% stake in Helios Lifestyle. (Positive) SJVN, NHPC and RailTel: Government upgrades to Navrtana CPSEs. (Positive) Genus Power: Company incorporates arm Genus…

Read More

રેમન્ડ લાઇફસ્ટાઇલનો મેન્સ વેર વેડિંગ માર્કેટમાં મજબૂત વૃદ્ધિનો લક્ષ્યાંક

2027 સુધીમાં 7 ટકા હિસ્સો મેળવવા માટે 15 ટકાનો CAGR હાંસલ કરવાનો લક્ષ્યાંક ભારતીય મેન્સ વેર વેડિંગ માર્કેટ રૂ. 75,000 કરોડનું અને રેમન્ડ 100 વર્ષના વારસા સાથે સૌથી મોટી બ્રાન્ડેડ કંપની અમદાવાદ, 30 ઓગસ્ટ: રેમન્ડ ગ્રુપની ટૂંક સમયમાં લિસ્ટ થનારી ડિમર્જ કંપની રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ (“RLL”) ઝડપથી વિકસતા મેન્સ વેર વેડિંગ માર્કેટમાં વર્ષ 2027 સુધીમાં…

Read More

શેરડીના રસમાંથી ઇથેનોલ ઉત્પાદનની મંજૂરીના પગલે સુગર શેર્સની મિઠાશ વધી

અમદાવાદ, 30 ઓગસ્ટઃ આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 માટે ખાંડ મિલોને શેરડીના રસ અથવા ચાસણીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી આપતી નવી સરકારની નીતિને કારણે 30 ઓગસ્ટના રોજ દલાલ સ્ટ્રીટ પર સુગર શેર્સની મિઠાશ વધવા સાથે ભાવોમાં તેજી જોવા મળી હતી. દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા સુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ અને બજાજ હિન્દુસ્તાન 16 ટકા સુધી વધવા…

Read More