CORPORATE/ BUSINESS NEWS
GMDCએ ગ્રાહકોનું MSME સ્ટેટસ આધારિત વર્ગીકરણ જાહેર કર્યું અમદાવાદ: દેશના સૌથી મોટા લિગ્નાઈટ વિક્રેતા અને અગ્રણી ખાણકામ PSU ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ બિઝનેસ એકમોનું MSME સ્ટેટસના આધારે ગ્રાહક વર્ગીકરણની જાહેરાત કરી છે. અગાઉનું વર્ગીકરણ ગ્રાહકોની લિગ્નાઈટ લિફ્ટિંગ ક્ષમતા પર આધારિત હતું. જો કે, સુધારેલા ગ્રાહક વર્ગીકરણમાં નાણાકીય ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવશે. MSME સ્ટેટસ આધારિત…
