COMMODITIES: Intraday Technical Outlook
Technical Commentary Gold LBMA Spot: ઇન્ટ્રાડે ટ્રેન્ડ ચોપી રહેવા સાથે 1730 ડોલરની સપાટી જળવાઇ રહે તો તહેવારો પૂર્વેની માગ નીકળે તેવી સંભાવના જણાય છે. ટૂંકમાં નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓ Silver LBMA Spotઃ 18.50 ડોલરની મહત્વની ટેકાની સપાટી જળવાઇ રહે તો રિકવરીનો ચાન્સ જણાય છે. 1740 ડોલરની નીચેનું બ્રેક ડાઉન મેજર લિક્વિડેશનનો સંકેત…
