businessgujarat

બે સપ્તાહના ડાઉન ટ્રેન્ડ પછી સેન્સેક્સમાં સાપ્તાહિક 1368ની રાહત રેલી

સાપ્તાહિક સુધારામાં પણ છેલ્લા બે દિવસનું 906 પોઇન્ટનું મહત્વનું યોગદાન નિફ્ટી સાપ્તાહિક ધોરણએ 143 પોઇન્ટ સુધરી 15700ની મહત્વની બોર્ડર ઉપર બીએસઇ માર્કેટકેપમાં પણ સાપ્તાહિક ધોરણે 5.50 લાખ કરોડનો આકર્ષક સુધારો FPIની રૂ. 2353.77 કરોડની વેચવાલી સામે DIIની રૂ. 2213.44 કરોડની ખરીદી ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ ગેપઅપથી ખુલી હાયર ઓપનિંગ હાયર ક્લોઝિંગની સ્થિતિ જોવા…

Read More

14000 કરોડના IPO પાઇપલાઇનમાં ફસાયા

SBIએ મ્યુ ફંડ સહિતની સબસિડિયરી કંપનીઓના IPO મુલતવી રાખ્યા ખરાબ માર્કેટ કન્ડિશનના કારણે આશરે રૂ. 14000 કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં ફસાઇ ગયા છે. ખાસ કરીને એલઆઇસીના આઇપીઓમાં રોકાણનું જે ધોવાણ થયું છે અને સેન્કડરી માર્કેટમાં મોટાભાગના રોકાણકારો સલવાઇ ગયાની સ્થિતિમાં મૂકાયેલા છે. તે સંજોગોને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના મ્યુચ્યુઅલ ફંડ આર્મ સહિતની સબસિડિયરી…

Read More

CORPORATE NEWS

ICICI પ્રુડેન્શિયલની મોબાઇલ એપનું ડાઉનલોડિંગ 10 લાખને પાર icici પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ મોબાઇલ એપનું ડાઉનલોડિંગ 10 લાખના મહત્વપૂર્ણ સીમાચિહ્નને સર કરી ગયું છે, જે આ એપ કંપનીની પોલિસીઓને ગ્રાહકોના નિયંત્રણમાં રાખવા માટે આપતી સુવિધાને સૂચવે છે. કંપનીએ તેની વિવિધ પોલિસી પર માહિતી ગ્રાહકોને આપવા તેમજ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીના અભાવમાં પણ સર્વિસ રિક્વેસ્ટ ઇનિશિયેટ અને પૂર્ણ…

Read More

નિફ્ટી 15700 ઉપરની સ્ટેબિલિટી આવે તો 15900 સુધી સુધરી શકે

NIFTY આઉટલૂકઃ વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો છે. 15400- 15350 પોઇન્ટના સપોર્ટ ઝોનથી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ બુલિશ જણાય છે. ઉપરમાં નિફ્ટી 15700 સુધી સુધરી શકે. જોકે, આ લેવલ ઉપરની સ્ટેબિલિટી નિફ્ટીને 15900- 16000ના ઝોન તરફ લઇ જઇ શકે છે. નીચામાં સપોર્ટ લેવલ…

Read More

મોટાભાગના નેગેટિવ ન્યૂઝ હવે ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યા છેઃ નિષ્ણાતો

મોટા બ્રોકરેજ હાઉસ અને ટેકનિકલ એનાલિસ્ટ્સ તેમના ક્લાયન્ટ્સને હવે એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે. માર્કેટ હવે વધુ પડતું રિએક્ટ કરી રહ્યું છે. એકવાર રશિયા- યુક્રેન વોર ઓવર થઇ ગઇ પછી નિફ્ટી આગામી બે વર્ષના ગાળામાં 20- 22 હજાર પોઇન્ટની સપાટી નોંધાવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. મોટાભાગના…

Read More

બિટકોઈન 13 હજાર ડોલર થવાની વકી, માઈનર્સે વેચાણ વધાર્યું

ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો માહોલ જામી રહ્યો છે. માર્કેટ નિષ્ણાતો પણ બિટકોઈન 13 હજાર ડોલર થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડાના વલણ વચ્ચે બિટકોઈનનું માઈનિંગ કરતી કંપનીઓ પોતાના હોલ્ડિંગમાં ઘટાડો કરી રહ્યું છે. પબ્લિક માઈનિંગ કંપનીઓ તેમના કુલ બિટકોઈન માઈનિંગની 30 ટકા પ્રોડક્શન વેચી રહ્યાં છે. ભાવમાં સતત ઘટાડાના લીધે માઈનિંગ કંપનીઓ હોલ્ડિંગ…

Read More

લાર્જકેપ્સમાં બાસ્કેટ બાઇંગ શરૂઃ હવે પ્રત્યેક ઘટાડે ટેકનો- ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી ધરાવતાં શેર્સ ખરીદવાની તક

1035 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 443 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15500 પોઇન્ટ ક્રોસ ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સાબિત થઇ રહ્યા છે. નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટીથી શરૂ કરેલી રાહત રેલી તેમજ બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, ટેકનોલોજી અને ઓટો શેર્સ ધીરે ધીરે સુધરી રહ્યા છે. જે દર્શાવે છે કે માર્કેટમાં પ્રત્યેક ઘટાડે તેઓની ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત અને ફેન્સી…

Read More

CORPORATE NEWS

હાઇડ્રોજન આધારિત કામગીરી માટે એસ્સાર ઓઇલ યુકે દ્વારા ફર્નેસ મગાવાઈ હાઇડ્રોજન પર ચાલતી બ્રાન્ડ ન્યૂ ફર્નેસનું લિવરપુલ પોર્ટ પર આગમન થયું છે.  એસ્સાર ઓઇલ યુકે (EOUK) દ્વારા મલ્ટીમિલિયન પાઉન્ડ રોકાણનાં ભાગરૂપે લાવવામાં આવેલી આ ફર્નેસ એલેસમેર પોર્ટમાં સ્ટેન્લો તરફ રવાના થઈ ચૂકી છે અને યુકેમાં પ્રથમ હાઇડ્રોજન પાવર્ડ ફર્નેસ બનશે. એસ્સાર સ્ટેન્લોની કામગીરીનાં ડિકાર્બનાઇઝેશનને ટેકો…

Read More