Corporate News At A glance
હાથી મસાલા દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર એકસાથે 11 નવી પ્રોડક્ટ લોન્ચ 20થી પણ વધુ દેશોમાં 100થી વધુ પ્રોડક્ટ અને 70 વર્ષનો અનુભવ ધરાવતી મસાલા સેક્ટરની અગ્રણી કંપની “હાથી મસાલા” એ દેશમાં સૌપ્રથમવાર તદ્દન નવી 11 પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ અંગે હાથી મસાલાના સાગરભાઇ દુબલે જણાવ્યું હતું કે, આ તમામ પ્રોડક્ટ લેબોરેટરી ટેસ્ટમાંથી સફળતા પૂર્વક…
