businessgujarat

નિફ્ટી ઇન્ટ્રા-ડે 15400 અને સેન્સેક્સ 55000ની નીચે

સળંગ ત્રીજા દિવસે પણ માર્કેટમાં મંદીનો મારો રહેવા સાથે નિફ્ટીએ ઇન્ટ્રા- ડે 15400 પોઇન્ટ અને સેન્સેક્સે 55000 પોઇન્ટની સપાટી તોડી નાંખી છે. સેન્સેક્સ સવારે 302 પોઇન્ટના ગેપડાઉનથી ખૂલ્યો ત્યારે જ માર્કેટ ટ્રેન્ડ કન્ફર્મ થઇ ચૂક્યો હતો. ઇન્ટ્રા-ડે 793 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યા બાદ છેલ્લે સેન્સેક્સ 569.98 પોઇન્ટ ઘટી 55107.34 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી…

Read More

મે માસમાં બેન્કોએ લોનના વ્યાજદરમાં કર્યો 50-60 bps નો વધારો હવે… RBI કરી શકે છે બુધવારે રેપોરેટમાં 25-50 bpsનો વધારો

મે માસના બળબળતા ઊનાળામાં ઘરનું ઘર લઇને છાંયડો શોધી રહેલા હોમ લોન ધારકોને આરબીઆઇએ મે માસમાં 50 બીપીએસ રેપોરેટમાં વધારો કરતાં બેન્કોએ હોમ લોનના વ્યાજદરમાં તરત જ 60 બીપીએસ સુધીનો વધારો કરીને દઝાડ્યા છે તેની રૂઝ હજી આવી નથી. ત્યાં આરબીઆઇ બુધવારે 25-50 બેઝિસ પોઇન્ટનો વધારો કરશે તો બેન્કો પણ હોમલોન સહિતની તમામ લોન્સ ઉપરના…

Read More

Corporat News in Brief…….

PNB હા. ફાઇનાન્સે ચીફ સેલ્સ ઓફિસર તરીકે વલ્લી સેકરની નિમણૂક કરી પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ એટલે કે ઉન્નતિ માટે ચીફ સેલ્સ એન્ડ કલેક્શન ઓફિસર તરીકે સુશ્રી વલ્લી સેકરની નિમણૂકની જાહેરાત કરી હતી.સુશ્રી વલ્લી કેટલીક ધિરાણ સંસ્થાઓમાં એફોર્ડેબલ હાઉસિંગ બિઝનેસની કામગીરી 26 વર્ષથી સફળતાપૂર્વક સંભાળવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેઓ એફોર્ડેબલ બિઝનેસ અને ગ્રાહકના…

Read More

પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની APSEZની પહેલને કરવામાં આવી સન્માનિત

વિશ્વ પર્યાવરણ દિવસ પર, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ  લિમિટેડ(APSEZ)ને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી (વન અને પર્યાવરણ) જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા તેની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલ માટે સ્વીકૃતિ આપી સન્માનિત કરવામાં આવી છે. APSEZને આ સન્માન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની આસપાસના ગામોમાં પ્લાસ્ટિક કચરાના સંકલન અને તેના સસ્ટેનેબલ નિકાલ…

Read More

તમિલનાડ મર્કન્ટાઈલ બેન્કના 1000 કરોડના IPOને મંજૂરી

ખાનગી સેક્ટરની બેન્ક તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્કને અંદાજિત રૂ. 1000 કરોડનો આઈપીઓ લાવવા સેબીની મંજૂરી મળી ગઇ છે. એમએસએમઈ, કૃષિ અને રિટેલ ગ્રાહકોને બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેવાઓ પૂરી પાડતી 100 વર્ષ જૂની તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્કે સપ્ટેમ્બર, 2021માં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. ઇશ્યૂ સાઇઝઃ 15827495 ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ ઇશ્યૂ સાઇઝઃ રૂ. 1000 કરોડ ઓફર…

Read More

રેપો રેટ 35 bps વધવાની દહેશત વચ્ચે RBIની MPC બેઠક શરૂ

Repo rateમાં 35 bps વધારો થવાની અટકળો વચ્ચે આરબીઈની એમપીસી બેઠક શરૂ થઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. ગત મહિને 40 bpsના વધારા બાદ આ બેઠકમાં RBI રેપો રેટમાં 35 bpsનો વધારો કરી શકે છે. કેન્દ્ર સરકારે RBIને ફુગાવો 2 % વધ-ઘટના માર્જિન સાથે ફુગાવો 4…

Read More

નિફ્ટી 16628 બંધના 2 જૂનના લેવલથી બે દિવસમાં 59 પોઇન્ટ ડાઉન

NIFTYએ હવે 3 દિવસ 16504 પોઇન્ટની સપાટી જાળવી રાખવી અત્યંત જરૂરી સેન્સેક્સે 3 જૂનની ઇન્ટ્રા-ડે 56000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવી તમામ સેક્ટોરલ્સમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી, માત્ર સ્ટોક સ્પેસિફિક એપ્રોચ 16600 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપાટી તા. 3 જૂનના રોજ નોંધાવી ત્યારે જ અત્રેથી જણાવ્યું હતું કે જો નિફ્ટી 16600 પોઇન્ટની સપાટી સળંગ ત્રણ દિવસ…

Read More

FLASH NEWS IN BRIEF

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ પ્યોર ટેરેથેલીક એસિડનો ભાવ મંગળવારે 7 ટકા ઊછળી ટન દીઠ 7142 યુઆન થઇ ગયો છે. જે ઓક્ટોબર-18 પછીનો સૌથી ઉંચો ભાવ ગણાય છે.- રિલાયન્સ માટે પોઝિટિવ ન્યૂઝ હીરો મોટોએ મે-22માં 2 વ્હીલર માર્કેટમાં તેનો હિસ્સો મે-21ના 46.9 ટકા સામે ઘટી 37.5 ટકા નોંધાવ્યો છે. જે કંપનીના શેર માટે નેગેટિવ ગણાવી શકાય. (સ્રોતઃ ફાડા)…

Read More