રેપોરેટ 4 ટકા યથાવત, રિવર્સ રેપો રેટ વધારી 3.75 ટકા એમએફએસ અને બેન્ક રેટ 4.25 ટકા યથાવત
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ સહિતના દરોમાં સતત 10મી મોનિટરીંગ પોલિસી બેઠકમાં કોઇ ફેરફાર નહિં કરવાનો નિર્ણય લેવા સાથે રેપો રેટ 4 ટકા યથાવત જાળવી રાખ્યો છે. સાથે સાથે એમપીસીએ તેનું એકોમોડેટિવ સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. એમએસએફ રેટ અને બેન્ક રેટ 4.25% પર યથાવત રાખ્યા. RBIએ રિવર્સ રેપોરેટ 3.35%થી વધારી 3.75% કર્યો છે. RBI ની…
