US સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સે 12 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું
વેસ્ટેડ ફાઇનાન્સ કંપનીએ સીરિઝ એ ફંડિંગમાં 12 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. જ્યારે આ રાઉન્ડ એયોન કેપિટલના નેતૃત્વમાં યોજાયો હતો, ત્યારે કંપનીને હાલના રોકાણકારો ટેનોનેટેન, ઓવો ફંડ, વેડબુશ વેન્ચર્સ, આઇપીવી અને અપસ્કેલ પાસેથી સતત ટેકો મળ્યો છે. નવા રોકાણકારો 9યુનિકોર્ન્સ, અંકુર વારિકૂ (ગ્રૂપઓન ઇન્ડિયાના પૂર્વ-સીઇઓ), ધ્રુવિલ સંઘવી (સીઇઓ, લોજિનેક્સ્ટ) અને સૌમિલ પારેખ (વીપી, માર્કેટિંગ,…
