પર્યાવરણલક્ષી વીજ ઉત્પાદન માટે અદાણી પાવર અને આઈએચઆઈ અને કોવાનો સહયોગ
બે અલગ અલગ બળતણનુ કો-ફાયરીંગ કરી સંમિશ્રણથી કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ ગ્રીન હાઉસ ગેસ છૂટવાનુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સફળ અમલ બળતણમાં ફેરફારની સંભવિત ટેકનિકલ અને આર્થિક ક્ષમતા ચકાસવાનો પ્રયાસ આ ફેરફાર વડે અદાણી પાવર મુંદ્રા કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયાના કો-ફાયરિંગ કરી ગુણોત્તર 100 ટકા મોનોફાયરિંગનું લક્ષ્ય અદાણી પાવર લિમિટેડ…
