બજારમાં હોળી પૂરીઃ સપોર્ટ ન તૂટે ત્યાં સુધી રોકાણો જાળવવા નિષ્ણાતોની સલાહ
રશિયા-યુક્રેનની હોળી-ધૂળેટી આપણા રંગોત્સવ સાથે જ પતી ગઇ હોય તો હવે પાછું બજાર મૂળ રંગમાં આવી જવાના સંકેતો એફઆઇઆઇની શરૂ થયેલી ખરીદી પરથી મળે છે. પરિણામે હવે ઉછાળે વેચતા જવાના વ્યૂહના સ્થાને ટ્રેન્ડલાઇનો કે એવરેજો કે હૈકિન આશી કેન્ડલ્સના રંગ આધારિત ટેકા તૂટે નહીં ત્યાં સુધી રોકાણો જાળવી રાખવાનું વધારે ઉચિત જણાશે. બેન્ક નિફ્ટીઃ 8મી…
