businessgujarat

એસએમઈ આઈપીઓ યોજવામાં ગુજરાતી કંપનીઓનું વર્ચસ્વ

કહેવાય છે કે, શેરબજારની કોઠાસૂઝમાં ગુજરાતીઓને કોઈ પહોંચે નહી,પણ તેનાથી વિપરિત શેરમાં રોકાણ કરવા મામલે પાવરધા એવા ગુજરાતની કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષથી શેર માર્કેટમાં લિસ્ટિંગથી અળગી રહી હતી. જો કે આ ટ્રેન્ડ કોરોના કાળમાં બદલાયો છે. ગત નાણાકીય વર્ષમાં લિસ્ટેડ એસએમઈ આઈપીઓમાં 25 ટકા આઈપીઓ ગુજરાતની કંપનીએ યોજ્યા હતા. 2020-21માં કુલ 28 એસએમઈ કંપનીઓએ આઈપીઓ…

Read More

માત્ર લે-વેચ જ નહિં, ઊંચું ડિવિડન્ડ ચૂકવતાં શેર્સને અપનાવો

ડિવિડન્ડ એ કંપનીની નફાકારતા તેમજ રોકાણકારોની વિશ્વસનીયતાનુ માપન છે. મોટાભાગે લાર્જ અને મજબૂત સ્થિતિ ધરાવતી કંપનીઓ ડિવિડન્ડ પેટે ચોખ્ખા નફામાંથી અમુક રકમ તેમના શેર હોલ્ડર્સને વહેંચે છે. જો કે, બીએસઈના આંકડાઓ અનુસાર, ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપવામાં સ્મોલ કેપ અને મીડકેપ અગ્રસેર છે. લિસ્ટેડ તમામ કંપનીઓમાંથી રેકોર્ડ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી ટોપ-50 કંપનીઓમાં 35 ટકા કંપની સ્મોલ…

Read More

ગુજરાતી મહિલા ઉદ્યોગ સાહસિકોએ કમાણીને બદલે સમાજમાં પરિવર્તન પર ફોકસ કર્યું

રૂઢિગત ખોટી માન્યતાઓને દૂર કરવા પહેલ કરી, 25 લાખથી 2 કરોડ સુધીનું ટર્નઓવર જે જમાનામાં આંત્રપ્રિન્યોર્સ કે સ્ટાર્ટઅપ્સને કોઈ મહત્વ કે પ્રોત્સાહનો મળતા ન હતાં તેવા કપરાં સમયમાં નાના ગૃહ ઉદ્યોગથી માંડી દેશની ટોચની કંપની બનાવવામાં ગુજરાતીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમાં ગુજરાતની મહિલાઓ પણ પાછી પડે તેમ નથી. વિશ્વભરમાં બ્રાન્ડ બની ચૂકેલા લિજ્જત પાપડ,…

Read More

સ્વાતંત્ર્ય માટે સહકાર

મહિલા મંડળીએ સ્ટેશનરી બનાવીને હાંસલ કરી નાણા સ્વતંત્રતા ગીતાંજલિ સ્ટેશનરી કોઓપરેટિવ 1995માં સ્થપાયેલી, ગીતાંજલિ કોઓપરેટિવ અગાઉ ગુજરાતમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાનું કામ કરતી હતી. આ સહકારી મંડળીએ સ્વરોજગાર મેળવતી કચરો રિસાયકલ કરનારી મહિલાઓને આવકનો સ્ત્રોત પૂરો પાડ્યો છે. વર્ષ 2008માં, વૈશ્વિક નાણાકીય મંદીએ કચરાના રિસાયક્લિંગ ઉદ્યોગ પર નકારાત્મક અસર કરી. મંદી અને અમદાવાદ મ્યુનિસિપલ…

Read More

ક્રૂડના વાયદામાં 7.16 કરોડ બેરલ વોલ્યુમ સાથે રૂ.1,065નો ઉછાળો

સોનાના વાયદામાં રૂ.227 અને ચાંદીમાં રૂ.977નો વધારો કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ રબરમાં સુધારો, બુલડેક્સ વાયદામાં 641 પોઈન્ટનો સુધારો મેટલડેક્સમાં 2065, એનર્જી વાયદામાં 1588 પોઈન્ટની મૂવમેન્ટ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25 ફેબ્રુઆરીથી 3 માર્ચના સપ્તાહ દરમિયાન 2,745,509 સોદાઓમાં કુલ રૂ.255,091.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ…

Read More

ભાવિ ખર્ચને ધ્યાનમાં રાખી રોકાણ કરો

યુવા રોકાણકારોઃ અભ્યાસ, લગ્ન, કારકિર્દીને ધ્યાનમાં રાખી આગળ વધો મૂડીરોકાણની શરૂઆત કરનારા મોટાભાગના રોકાણકારો ખાસ કરીને યુવાવર્ગને સૌથી મોટી મૂંઝવણ એ સતાવતી હોય છે કે, નાની રકમથી શરૂઆત કરતાં હોય ત્યારે શેરબજાર, સોના-ચાંદી, ખાનગી કંપનીઓની એફડી, પીએફ, પીપીએફ, ઇન્સ્યોરન્સ, ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, સેવિંગ્સ એકાઉન્ટ, સરકારી બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, કોમોડિટીઝ, ક્રૂડ, રિયાલ્ટી, કરન્સી, પેઇન્ટીંગ્સ, રિટાયરમેન્ટ સ્કીમ્સ…

Read More

વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીઃ રોકાણ જૂન 2013ની સરખામણીથી પણ ઓછું થઇ ગયું

વિદેશી રોકાણકારોનું નેટ રોકાણ રૂ. 609362.19 કરોડના સ્તરે આવી ગયું છે સેન્સેક્સમાં ચેનલની અપર-લોઅર બાઉન્ડ્રીના લેવલો સોમવારે 56837-52496, મંગળવારે 56693-52351 બુધવારે 56548-52206, ગુરૂવારે 56403-52062 અને શુક્રવારે 56258-51917ની સપાટીએ હશે બેન્ક નિફ્ટીએ 36600 પોઇન્ટની મહત્વની સપાટી પણ તોડી ધારણા મુજબના 34200ના લેવલથી પણ નીચે જઇ શુક્રવારે 34094.10નું તળિયુ દેખાડી 34407.80 બંધ આપવા સાથે એક જ સપ્તાહમાં…

Read More

LICનો મેગા આઈપીઓ પાછો ઠેલાય તેવી દહેશત

યુક્રેન અને રશિયા યુદ્ધની વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં એલઆઈસીનો આઈપીઓ પાછો ઠેલવાઈ શકે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે મીડિયા ઈન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યુ હતું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય રોકાણકારોના હિતને ધ્યાનમાં લેતાં એલઆઈસીના આઈપીઓ વિશે પુન: વિચારણા કરીશું. ઉલ્લેખનીય છે કે, એલઆઈસીનો ડ્રાફ્ટ હાલ અંડર પ્રોસેસમાં છે. સેબીની મહોર લાગવાની બાકી છે. પ્રાઈમરી…

Read More